________________
પરિચ્છેદ.
૧૯૯
આંચકા તે તરવાર મારનાર મનુષ્યના હાથનેજ વાગી હલકા કરે છે, તેવી રીતે તમેા તમારૂં અંત:કરણ તેના દ્વેષ ન કરે તેવું વા જેવું બનાવા કે જેથી તમારૂં અશુભ ઇચ્છનારને તમારા વરૂપ અત:કરણપરથી પાછી પડેલી દ્વેષરૂપ ત્તરવાર એને આપેાઆપ વાગશે અને તેણે કરેલા કૃત્યને માટે તે પાતાની મેલેજ પસ્તાશે. તે તમારા સમાગમમાં આવે તે વખતે તેણે કરેલા કૃત્યનું વિસ્મરણ કરી જો અને જાણે તે પ્રસંગ અન્યેાજ નથી તેવી રીતે તેના તરફ પ્રેમભાવ બતાવો. તમા તેના સાચામાં સાચા મિત્ર હા તેટલે તેને પ્રેમ ખતાવવેા. કે તરતજ તેના અંત:કરણમાં તેણે કરેલા કૃત્યને બદલે મળી જશે. અને તેથી શાંત થઈ તમારા તરફ માનની નજરથી જોશે. તે તમારા તરફ્ પ્રેમ અતાવશે અને એક સારામાં સારા મિત્રની ગરજ સારશે.
· વિચાર-અધિકાર.
wwwww~~~~~~~~
માટે તમારે ફાઇનું પણ દ્વેષથી કે ક્રોધથી અશુભ કરવું નહિ. જો તમા કાઇનું પણ અશુભ કરે છે! અથવાતા અશુભ કરવા વિચારસરખા પણ કરી છે કે તરતજ તમારામાં વ્યાપી રહેલા પરમાત્માનું તમે પ્રેમરૂપી ગુણુને તિલાંજલિ આપવારૂપી અપમાન કરે છે. તમે પ્રેમરૂપી ગુણનું વિસ્મરણ કરવાથી ખીજાનું અશુભ નથી કરતા પણ તમે તમારૂં પેાતાનુંજ અશુભ કરેા છે.
માટે ભલેને ગમેતેવી હાનિ થાય તાપણું શું થઈ ગયું ? ગમેતેવા ક્રોધને ઉત્પન્ન કરે તેવા પ્રસંગ આવી પડે તેપણ શું થઈ ગયું ? ગમે તે થાય તાપણ તમારા આત્માના ધર્મથી વિમુખ થાએ નહિ. હાનિ અને ક્રોધને ઉત્પન્ન કરે તેવા પ્રસંગ તે ખરેખર તમને દુ:ખદ જણાતા હાય તાપણુ તે ખરૂં જોતાં દુ:ખદ નથી. કારણ કે તેતા માનવામાત્રજ છે. પરંતુ તમેા તમારા આત્માના ધથી વિમુખ થાઓ છે, ત્યારેજ તમારે માથે ખરા દુ:ખદ પ્રસંગ આવે છે એ નક્કી સમજજો.
વિચારની સાચી દિશા સમજવાની જરૂર.
* જેમ કાઈ રાજાને દિવાન રાજાનું તમામ કામ કર્યા કરતા હાય અને તેના ઉપર રાજા વિશ્વાસ રાખી તે જે કાર્ય કરે તે ખરાખર કરે છે એમ માની રૈયતતરફ નજર રાખતા ન હેાય તેવે વખતે રાજાના આવા વિશ્વાસના ગેરઉપયેાગ કરી તે દિવાન તે રાજ્યના પ્રદેશ ઉપર ઘણા વખત પછી પાતેજ રાજા છે એવું ઠસાવી પેાતાને રાજા મનાવતા હેાય અને તેની અજ્ઞાન મિચારી પ્રજા, ખરા રાજાને બદલે આ દિવાનને રાજા માની તેના વિશ્વાસ રાખી મહે સુલ આપ્યા કરે અને ન્યાય અન્યાય વેડચા કરે તેમજ આપણે પણ આપણું * ભાગ્યોદય અફ઼ ૭ સને ૧૯૧૩