________________
પરિષદ.
મને વ્યાપાર અધિકાર.
૧૧૩ :
આક્ષેપ છે. મનને કહે છે કે વળી તને બીક લાગતી હશે કે આ જીવ કાંઈક મારી દોસ્તી છેડી દેશે, પણ તારે તે મારા જેવા અસંખ્ય જ રહેવાનાં સ્થાનક તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. વાતને સાર એ છે કે જ્યારે શાંત ભાવ પ્રાપ્ત થાય ત્યારે મનને સારી રીતે સમજાવીવસ્તુસ્થિતિનું ભાન કરાવી તેને કબજામાં લઈ લેવું. મનની શુદ્ધિથી લાભ અને તેની અશુદ્ધિથી ગેરલાભ.
માર્જિની. यदि वहति त्रिदण्ड नग्नमुण्डं जटां वा, यदि वसति गुहायां वृक्षमूले शिलायां । यदि पठति पुराणं वेदसिद्धान्ततत्वं, ચલ દરમિશુદ્ધ સર્વમેન વિચિત્ર ૨૮ | |
ગમે તે ત્રણ દંડ ધારણ કરે અથવા નગ્ન થઈ ફરે. મુંડન કરાવે કે જટા ધારણ કરો. પર્વતની ગુફામાં વસે કે ઝાડની નીચે રહો અથવા શિલા ઉપર બિરાજે. ગમે તે પુરાણ ભણે કે વેદના કે સિદ્ધાંતના તત્વને ઓળખે પણ જ્યાં સુધી અંત:કરણ શુદ્ધ થયું નથી ત્યાં સુધી સર્વ નિરર્થક છે.
સારાંશ-મન શુદ્ધ થયા વિના ગમે તે સ્થાનકે રહી પ્રભુ ભજન કરે તે સર્વ નિષ્ફળ છે અર્થાત મનને તાબામાં લઈ શુદ્ધ કરવાની પ્રથમ જરૂર છે. ૧૮
મનનો કોંગા વિહાર
સાવિત્રીદિત. (૨૬–૨૦) अज्ञानाद्रितटे कचित्कचिदपि प्रद्युम्नगर्तान्तरे, मायागुल्मतले कचित्कचिदहो निन्दानदीसङ्कटे ।
(મિ..) मोहव्याघ्रभयातुरं हरिणवत्संसारघोराटवी
ધાવતિ પર સવરત ઝંપલાં ના આ ૨૧ છે
હે ભાઈ! જે, ખરેખર મારું મન હરિની પેઠે ચેષ્ટા કરી રહ્યું છે અને તે મને દુઃખ દે છે–પીડા કરે છે. કારણ કે તે કઈ વખત અજ્ઞાનરૂપી પર્વતના કાંઠા ઉપર ભટકે છે. કેઈ વખત કામદેવરૂપી ખાડામાં ગોથાં ખાય છે. કેઈ વખત કપટમય ઝાડીની અંદર પેસે છે. કેઈ વખત નિંદારૂપી નદીના સંકટમાં તણાય છે. કેઈ વખત મોહરૂપી વાઘના ભયથી વ્યગ્ર થઈ સંસારરૂપી ઘોર જંગલના મધ્ય ભાગમાં વધારે ચંચળ થઈ દોડે છે. ૧૯
સારાંશ-મનુષ્ય અજ્ઞાનથી માયાવશ થઈ સંસારના ખાડામાં પડે