________________
પરિચ્છેદ.
મનાવ્યાપાર–અધિકાર.
--------
અને પાપનાં ફળતરીકે દુ:ખના અનુભવ થાય છે. એક વાર પડવા માંડ્યા પછી સ્થિર થવું અને ચઢવા માંડવું બહુ મુશ્કેલ પડે છે. ડુંગરપરથી ગબડેલા પથ્થરના દષ્ટાંતે એ સ્પષ્ટ છે. એવી સ્થિતિમાં અટવાતા જીવ બહુ ખરાબ હાલત પ્રાપ્ત કરે છે અને નીચા ઉતરતા જાય છે. ૧૫
મનને પ્રાર્થના.
વસત્તિા. ( ૨૬-૨૭) चेतोऽर्थये मयि चिरत्नसख प्रसीद, किं दुर्विकल्पनिकरैः क्षिपसे भवे माम् । बद्धोऽञ्जलिः कुरु कृपां भज सद्विकल्पान्, मैत्र कृतार्थ यतो नरकाद्विभेमि ॥ १६
1
E
(મ..)
“ હે મન ! મારા લાંખા વખતના મિત્ર! હું પ્રાર્થના કરૂં છું કે મારાઉપર કૃપા કર. ખરાખ સપા કરીને શામાટે મને સંસારમાં નાખે છે ? ( તારી પાસે ) હું હાથ જોડીને ઉભા રહું છું, મારાપર કૃપા કર, સારા વિચારશ કર અને આપણી લાંખા વખતની દાસ્તી સફળ કર-કારણ કે નરથી બીહું છું.” ૧૬
વિવેચનમનના વિશ્વાસ ન કરવા એ તે ખરૂં, પણ તે તે અસ્તવ્યસ્તમણે ચાલ્યુ' જાય છે. ત્યારે હવે આત્મા તેને સમજાવે છે, તેની ખુશામત કરે છે. મન અને જીવને ઘણા વખતથી સંબંધ છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણાની સ્થિતિમાં જીવ આવે છે ત્યારથી તેને મન હેાય છે તેથી તેને લાંખા વખતના મિત્રની સંજ્ઞાથી ખેાલાવે છે. વળી કાઈ પાસેથી કાર્ય સાધવું હાય ત્યારે તેને મીઠાશથી ખેલાવવાથી જલદી કામ થાય છે. હું મિત્ર મન! તું શું કરવા મને સંસારમાં ફેંકી દે છે? તું ખરામ સંકલ્પા કરે છે તે છેાડી દે તા મારા ભવના ફેરા મટી જાય. જે લાંબા વખતના મિત્રા હાય તે એકબીજાનું સાંભળે છે તેા મહેરબાની કરી હવે આ બધું તાફાન છેડી દે.
છે
મનને આવી રીતે પુનઃ પુન: પ્રાર્થના કરવાથી તે ખાખતમાં ચીવટ થાય છે અને છેવટે વિકલા ઓછા થાય છે. આમ પ્રાર્થનાનું વારંવાર પુનરાવર્તન થાય તેા પછી મનપર અંકુશ આવી જાય છે, એ ખીજું પગથીયું (Stage) છે. એ પગથીયુ આવતાં જીવ તેના સાધ્યબિંદુની બહુ નજીક થઈ ગયા એમ સમજવું.
1
१ निकरे इत्यपि पाठः सार्थो दृश्यते.