________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહન્નાગ ૩ જો.
દશમ
Inwww~~~~~~~~~~~~
777
આત્મખળ જામ્યા પછી મનેામળની સત્તા સ્વતંત્ર રહી શકતી નથી. શુદ્ધ મનેાબળ કે આત્મખળ એક કહીએ તેા કંઈ પણ ગેરવ્યાજબી નથી, આ ઠેકાણે આત્મખળના અંતર્ભાવ રાખી શુદ્ધ મનેામળની સત્તા વર્ણવી છે.
જે ધર્મ વર્ણન એક નિર્મળ માણસ કહી બતાવે ત્યારે શ્રાત!જનને હસવું આવશે. અને તેજ ધર્મક્રિયાને શુદ્ધ મનેાખળવાળા પુરૂષ પાતના ઢષ્ટાંતની સાથે જ્યારે કહી બતાવશે તથા વારંવાર જોસભર લાગણી ખત.વી અને તે પ્રમાણે વર્તન કર્યું છે તથા પ્રત્યક્ષ કરી બતાવે છે ત્યારે શ્રોતાજન તે વસ્તુને હર્ષોંની સાથે વધાવી લેશે અને તે ઉપદેશ માનની સાથે પેાતાના વનમાં ઉતારશે. એ સર્વ પ્રતાપ મનેામળઉપર રહેલા છે.
૧૨૦
સરકસમાં આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ કે સિંહજેવુ ક્રૂર પ્રાણી મેનેજરની હાથી નિ`ળ બકરીજેવા બને છે. કારણ કે સિંહપર તેના મનેાખળની સત્તા જામી ગઈ છે.
નિર્મળ મનનાં માણસા રાત્રિએ પણ ઘર ખહાર નિકળતાં થરથર ધ્રૂજે છે. એ માણસેાથી ઇષ્ટસિદ્ધિ મેળવાવી અશક્ય છે. તેથી મનને વજ્રમય બનાવવાની ટેવ પાડવી કે જેથી ઇષ્ટસિદ્ધિ મેળવી શકાય.
મનેામળની શ્રેષ્ઠતા.
૩૫નતિ. ( ૧ થી ૨)
त्रैलोक्यमेतद्बहुभिर्जितं यै
( ૢ. ૧. )
मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात्, तृणं त्रिलोकीविजयं वदन्ति ॥ १ ॥
અર્થ—મનનું દુયપણું બતાવવા માટે કહે છે કે આ ત્રણ જગત ઘણાએ જીતી લીધાં, અર્થાત્ ચક્રવર્તિપણું મેળવીને છ ખંડ જીત્યા. ઇંદ્રપણું પામીને અપેાલાક તથા ઉર્ધ્વલાકનું સ્વામિત્વ મેળવ્યું; એવા પુરૂષા પણ મનને જય રવાને શક્તિવંત થયા નહિ; તેથી મનના જયની પાસે ત્રણ લેાકના જય પણ તૃણુતુલ્ય છે. કારણ કે ચતુર્થ પુરૂષાર્થ –માક્ષની પ્રાપ્તિ કાંઈ ત્રણ લેાકને જય કરવાથી થતી નથી, તે તેા મનના જય કરવાથી થાય છે. ૧
ભાવા—આ કાવ્યમાં કોએ ખરેખરી આવશ્યક્તા મનનેા જય કરવાની બતાવી છે. અને તે ખરેખરી વાત છે. કારણ કે મન વ મનુષ્યાળાં જાળું અંધને ક્ષય ‘મનજ આ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે અને મનજ આ સંસારના પાર પમાડી મેાક્ષમાં લઈ જનાર છે. ' ને કે આ