________________
૧ર૮
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ ભાગ ૩ એ.
»
હાલ મૂકી ગયા છે, તે પણ તેમના આન્તર મનની ઉમદા સલાહવડેજ લખી
શકયા હતા.
ન
રામ
मन एव मनुष्याणां कारणं सुखदुःखयोः ॥
ઘણીક ખાબતે સિદ્ધ થઈ ચુકયું છે કે:-મનના તનસાથે ગાઢા સખ ધ છે; તે એટલેસુધી કે મન જેવા વિચારો કરે છે, તેવાજ ફેરફારા શરે રમાં થયા કરે છે. તેના પુરાવા આપવાને નીચેનું લખાણ તે એ કે હંમે સદાકાળ તન્દુરસ્ત જીંદગી ગુજારવા વિચાર ધરાવતા હાવ તા કદીપણ રાગી વિચારાને હમારા આન્તરમન ઉપર સ્વામિત્વથી સ્વચ્છંદીપણું વર્તાવા દેશે નહિ; પણ પ્રતિદિન આરાગ્યનુંજ ભાન કરાવતા વિચારાનું ચિંત્વન ર્યો કરજો.
જે મને નક્કી કર્યું કે અમુક દરદઉપર અમુક વૈદ યા ડાકટરની અમુકજ દવા ફાયદો કરશે તેા તેજ દવા ગ્રાહ્ય કરે તેાજ તે દદથી વિમુક્ત થવાના. પણ જો તે શિવાય હજારા વૈદરાજોની ખરી જડી બુટ્ટીઓ દર્દને નિર્મૂળ કરવાને વાપરા તા તે અશક્તજ જાણવી.
દિવસે ઉદ્ભવેલા વિષયી વિચારાના કંઇક ભાગ સ્મરણમાં રહી તેની અસર આન્તર મન ઉપર થઈ રાત્રે આબેહુબ ચિતારરૂપી સ્વ× આવ છે, ને વીર્ય સાવ નિપજે છે. માટે દિનપ્રતિદિન વિષયી વૃત્તિઓથી અલગ રહેશે તે ટી વિયસ્રાવની ઉપાધિ વેઠવી પડશે નહિ.
વાંચક! આામન અને આન્તર મન ઉપર સત્તાધીશ થઈ હમારા સા ચર્ચાના રસ્તા ત્હમારા હાથે ખાળે એટલું કહી આ લેખને પૂર્ણાહુતિ આપીશું. અસ્તુ !! ( બાહ્યુમનનુ તેાકાન)
ખરેખર એ મન એકાદ ન્હાના અજ્ઞાન બાળક જેવુંજ છે. ન્હાનું, તાકાની છેરૂં જેમ રડીને એક રમકડું લેછે, તરતજ તેને મૂકી દઇ બીજુ ઉપાડે છે, પળમાં તેની પણ એજ દશા કરીને ત્રીજાની ઇચ્છા કરે છે! દૂધ અને ભાત એકઠા કરે છે, એકઠા થયા પછી તેને જૂદા કરી દેવાની હઠ લેછે! પેાતાને હાથેજ એકાદ રમકડું ભાંગી–ફાડી તેના કકડા કર્યાપછી તેનેજ પાછું સાજું કરી દેવાનું અનિવાર્ય તફાન મચાવે છે; સમજાવ્યું સમજતું નથી; ખીજું એવું રમકડું લાવી આપતાં પણ શાંત થતું નથી, ખસ, અને તેા પેલું ભાંગેલુંજ સાજી કરવું છે! મનની પણુ એજ દશા છે. તે એક વસ્તુ છેાડી બીજીને ઉપાડે છે, ત્રીજી હજી હાથમાં નથી આવી ત્યાં તે ત્રીજીપર વૃત્તિ દોડાવે છે! એક ફેકે છે, બીજી ફાડે છે, અને એવી મનમાની ભાંગફોડ કર્યા પછી તેને માટે પશ્ચાત્તાપ કરતું માથાં પીઢે છે.
* જૈન શ્વેતાંબર ારન્સ હેરલ્ડ