________________
પરિચ્છેદ.
***
મન:સમાધાન લાભ-અષિકાર,
૧૫૫
77
==
“ ક્ષણવારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે નરક અને મેક્ષનું કારણ થઈ.” ૨.
વિવેચન—મનનો વેગ અત્યંત છે. શુભ અધ્યવસાયની ધારા જ્યારે માનિક રાજ્યદ્વારા આત્મકુજપર પડે છે તે વખતે તેનાપરના મેલ એકદમ ખસી જાય છે, પડી જાય છે, હઠી જાય છે અને જીવ અલ્પ સમયમાં પેાતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર શાસ્ત્રપ્રસિદ્ધ છે. તેઓને પણ એજ પ્રમાણે થયું હતું. મેતા મુનિ, ધન્નાશાળિભદ્ર, ગજસુકુમાળ વિગેરે અનેક મહાપુરૂષ મનેારાજ્યપર અંકુશ પ્રાપ્ત કરી શુભ ગાંતના ભાગી થયા છે. ધનવિજયગણિ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર આપે છે, તદનુસાર અત્ર ટુકામાં લખીએ છીએ. ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક નગર હતું. વિચિત્ર પ્રકારની ભાથી આખા વિશ્વને તે પોતાના તરફ આકર્ષણ કરતું હતું. અનેક દુકાન, ખજારા અને હસ્યોથી તે નગર અહુ Àાલતું હતું. પ્રસન્નચંદ્ર નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. વિશાળ ભુજામળવાળા આ મહારાજા શત્રુદમનમાં કુશળ અને ન્યાયના નમુના હતા. તેની પ્રજા સર્વ પ્રકારે સુખ ભાગવતી હતી. રાજ્યસુખ ભાગવતા હતા તેવામાં શ્રી વીર પરમાત્મા એક વખત તે નગરની બહાર સમવસર્યા. રાજાએ સમાચાર સાંભળ્યા એટલે વંદન કરવા સારૂં ગયા. સંસારના અસ્થિર ભાવનું સ્વરૂપ સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા, સંસારવાસના ઉડી ગઈ અને આંતરાષ્ટિ જાગ્રત થઈ. ખાલ્યાવસ્થાના પુત્રને રાયપર સ્થાપન કરી તેણે દીક્ષા લીધી અભ્યારા કરતાં ગીતા થયા અને રાષિતરીકે આળખાવા લાગ્યા. અન્યદા ધર્મતત્ત્વનું ચિંતવન કરતા અને શુભ ભાવના ભાવતા તે રાજિષ રાજગૃહ નગરની બહાર કાર્યાત્મ ધ્યાને રહ્યા છે. હવે તે વખતે વીરપરમાત્મા નજીકના ભાગમાં સમવસર્યા છે, તેમને વંદન કરવામાટે લેાકેા ટાળે મળીને જાય છે. લેાકેાના સમૂહમાં શિતિપ્રતિષ્ટિતપુરના વાણીઆ હતા, આ ખન્ને જણા વાતા કરતા કરતા શ્રી વીરપ્રભુને વંદન કરવા જતા હતા, તેવામાં તેઓએ પેાતાના આગલા રાજાને દીઠા. એટલે વૃદ્ધ વિણક એલ્યું. “ અહા ! રાજ્યલક્ષ્મીના ત્યાગ કરી આ રાષિએ તપલક્ષ્મીનેા સ્વીકાર કર્યા છે તેથી તે ધન્યાત્મા છે, ભાગ્યશાળી છે. ” બીજો વાણીએ એલ્યેા “ અરે જવા દેને! આ મુનિને ધન્યવાદ તે શું ઘટે છે? તેને તે ખરેખરા ઠપકા ઘટે છે. એમણે દીક્ષા લીધી ત્યારે પુત્ર મહુ ખાળવયના હતા, ખળવગરના હતા, પણ એ વાતના વિચાર કર્યોવગર તેને રાજ્યપર સ્થાપી પાતે તે વ્રત લઈ લીધું એટલે કૃતકૃત્ય થઈ ગયા ! હવે એના સગાવહાલા બિચારા ખાળને હેરાન કરે છે, આખા શહેરને ઉપદ્રવ કરે