________________
૧૮૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
વિચાર અધિકારને વિચાર કરવા આ સ્વાશ્રયી અધિકારની અહીં સમાપ્તિ કરવામાં આવે છે. ––
–– વિવાર–અધિવાર.
TE.
રેક કાર્ય તેના પરિણામ સુધીને વિચાર કરીને જ કરવું અને જે
સાહસિક લોકો વિચાર કર્યા સિવાય કાર્ય આરંભે છે તેમને | તે બાબતમાં સંકટ આવી પડતાં મહા કલેશમાં પડવું પડે છે . ઈત્યાદિ બાબત જણાવવા સારૂ આ અધિકારની યોગ્યતા માની છે.
દરેક કામ વિચારીને જ કરવું.
ગુડ્ડા . (૨–૬). अपरीक्षितं न कर्तव्यं, कर्तव्यं सुपरीक्षितम् । .. पश्चाद्भवति सन्तापो, ब्राह्मणी नकुलं यथा ॥१॥
વિચાર (પરીક્ષા) કર્યા સિવાય કોઈ કામ ન કરવું, પરંતુ પરીક્ષા કરીને જ કામ કરવું, નહિતર તપાસ્યાસિવાય કાર્ય કરનાર મનુષ્યને જેમ બ્રાઘણી સ્ત્રીએ નળીઆનો નાશ કરી પછી પશ્ચાત્તાપ કર્યો તેમ પાછળથી સંતાપ થાય છે. (આ વાર્તા પ્રસિદ્ધ છે). ૧
વિચારનો મહિમા. पुंसो निजमनोमोहः, कल्पितोऽनल्पदुःखदः । संसारविषवेतालो, विचारेणैव लोयते ॥२॥
(શા.૨) મનુષ્યને પિતાના મનનો મોહ (અજ્ઞાન) તે ઘણું દુઃખને આપનારજ કલ્પાય છે એટલે અજ્ઞાનથી સાહસ કરી મનુષ્ય અનેક દુઃખોને પ્રાપ્ત થાય છે પણ એ સંસારના મેહરૂપી ઝેરી વેતાલ-પ્રેત વિચારથીજ લીન થઈ જાય છે અર્થાત સવિચારથી તે નષ્ટ થઈ જાય છે. ૨
અવિચારે કાર્ય કર્યાનું ફળ. यथा कोऽपि पुरा विद्या सिद्धसिंहास्थिदर्शनात् ॥ सिंहाङ्गं सकलं कृता, सजीवं कर्तुमुद्यतः ॥ ३ ॥ ..
T..) वारितः सुहृदा किन्तु, सजीवमकरोन्मदात ॥ हतोऽसौ तेन सिंहेन, त्वमप्येवं विभावय ॥ ४ ॥