________________
પરિચ્છેદ.
મનકેળવણી અધિકાર.
અન્તરાત્માને પુછવાની યુક્તિ.
કરવા જોઇએ.
†શું કરવું અને શું ન કરવું એનો મનુષ્ય માત્ર વિચાર તેના વિચાર ન કરવાથી કરવાયેાગ્ય કાર્ય થતું નથી અને ન કરવાયેાગ્ય કાર્ય કાઈ વખતે થઈ જાય છે. વિચાર એ કવ્યનું મૂળ છે અને જેથી કાઈ પણ કામ કરતાપહેલાં વિચાર કરવાની જરૂર છે. વિચાર થયાસિવાય કાઈ પણ કાર્ય થતું નથી. વિચારમાંથીજ કાર્ય ઉત્પન્ન થાય છે. જેથી શું કરવા ચેાગ્ય છે અને શું કરવા ચાગ્ય નથી તેને મનુષ્ય માત્ર વિચાર કરી તેના નિશ્ચય કર્યા પછીજ તે કાર્ય માં પગ મુકવા જોઇએ,
-------
૧૪૯
⌁www
આને વિચાર કર્યા સિવાય જે માણસ કામ કરે છે તે અવશ્ય દુઃખી થાય છે. જે કરવાથી આપણને સુખ થાય તે કામ કરવું જોઇએ. જેનાથી કાંઈ ફળપ્રાપ્તિ થાય, જે કરવાથી આપણી ઉન્નતિ થાય અને જે કરવાથી આપણને પસ્તાવા થાય નહિ તે કાર્ય કરવું જોઇએ, તેવીજ રીતે જે કરવાથી દુ:ખ થાય, જે કરવાથી તેનું પિરણામ સારૂં આવે નહિ, જે કરવાથી ટાઇમ નકામા જાય તે કામ કરવું નહિ. આ પ્રમાણે પ્રત્યેક કાર્યના આરંભમાં તે કાર્ય કરવા ચેાગ્ય છે કે કેમ તેનો પાતે પ્રથમ વિચાર કરવા જોઇએ. અને તે પછીજ તે કાર્ય - નો આરંભ કરવા જોઇએ.
શું કરવું અને શું ન કરવું તેના સંબંધમાં માણુસે વારંવાર ગુંચાયા કરે છે. આ સંબંધમાં તે અન્ય મનુષ્યેાની સલાહ વારવાર લેછે. અન્ય મનુષ્યા કહે છે કે તે કરવા ચાગ્ય છે તેા તે કાર્ય કરવાને મચી પડે છે, અને કાઈ ના કહે છે તેા તે કરતા નથી. આ અભિપ્રાયેા સેાએ સૈા ટકા સત્ય હાતા નથી અને તેથી ઘણીવાર અન્યના અભિપ્રાયાઉપર વિશ્વાસ રાખનારા નિષ્ફળ થાય છે.
શું કરવું અને શું ન કરવું તેનો ખીજાના અભિપ્રાયઉપર આધાર R!ખવાકરતાં પોતાનું અંત:કરણ શું કહે છે તેનો પ્રથમ વિચાર કરવા જોઇએ, અને તે સંબંધમાં પેાતાનું અંત:કરણ જે અભિપ્રાય આપે તે ઘણે અ ંશે સત્ય હાવાથી તેમાં લાભજ થાય છે.
આ સંબંધમાં ખીજાની સલાહ લેવા કરતાં પેાતાના અંતરસ્થિત અંતરાત્માની સલાહ લેવી એ ઘણે દરજજે ચેાગ્ય છે.
આ અંતરાત્માની સલાહ કેવી રીતે લેવી એ ઘણાના સમજવામાં આવતું નથી અને જેથી તે સલાહ કેવી રીતે લેવી તેની ગભરામણમાં કેટલાક પેાતાનો ↑ ભાગ્યેાધ્ય વર્ષ ૧ લું અંક ૪ થા.