________________
પરિચછેદ.
મને મળ–અધિકાર.
૧૧૯
શુદ્ધ ચેતનને સુમતિવંત સંત મન જાણ; તથા દંભિ, વેષધારી, બાહ્યાડંબરી, પાખંડી કુગુરૂએ, માત્ર નામધારી સાધુ, જેગી, સંન્યાસીરૂપ પૂર્વાવસ્થાને અશુદ્ધ મન જોગી જાણ.
વાંચનાર ! આ અધિકાર વાંચવાથી તમારા ધ્યાનમાં બરાબર આવ્યું હશે કે મનનો સ્વભાવ ચંચળ છે. તેની ચંચળતા મટાડી તેને સ્થિર કરે તેજ તે આત્મચિંતન જેવા ઉત્તમ વ્યાપારમાં જોડાઈ શકે. પણ જે તેતરફ તમે બેદરકાર રહે તે આપણે મુખ્ય નેકર આપણું દબાણવગર અને આપણી યેગ્ય દેખરેખ વગર તેના હાથ નીચેનાં હલકા દરજજાના બીજા માણસો જેએની પાસે આપણું અગત્યનાં કાર્યો હોય છે તેઓની પાસેથી તે યોગ્ય કામ લેવાને બદલે તે બેદરકાર રહી મોજશેખમાં પડી તે માણસને પણ તેમની હલકી ઈચ્છા મુજબ મોજશોખ કરવા દેઈ અને આપણું કામ બગાડે છે તેવીજ રીતે સંયમવગરનું આપણું મન પણ અયોગ્ય વ્યાપારમાં જોડાય છે અને ઇંદ્રિયને ખરાબ વિષયમાં જોડાતાં અટકાવી શક્યું નથી, એટલું જ નહિ પણ પિતે તેને તેમાં જોડાવાનું ઉત્તેજન આપે છે અને પોતાને દરજ ગુમાવી ઉલટું ઇન્દ્રિયને તાબે થઈ જઈ આપણું જીવન બગાડી દે છે, પણ એજ મનને ઉત્તમ વિચાર, ઉત્તમ ઉપદેશ, સંયમવગેરે સ્થિરતાના યત્નોથી પ્રભાવશાળી અને પ્રબળ બનાવ્યું હશે તે તે ઇંદ્રિને પિતાના કબજામાં રાખશે, તેના તરફને ચિંતાને બેજે તમારા પરથી ઉતારી નાંખશે અને અભ્યદયના માર્ગમાં - આગળ વધવામાં તમને મદદગાર થશે એ ચોક્કસ છે. નબળું મન કદી પણ મદદગાર થવાનું નથી. માટે ઉત્તમ મબળ સાધવું એની પહેલી જરૂર છે અને તેથી જ આ મને વ્યાપાર અધિકારને રજા આપવાની સાથે મને બળ–અધિકારને આવકાર આપવામાં આવે છે.
મનોવિ-અધિક્કાર.
SS**
S
રીરબળ, ઇંદ્રિયબળ, મને બળ અને આત્મબળ એમ બળના
ચાર ભાગ પાડી શકાય છે તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ બળ જેવાTo g માં આવે છે.
શરીરબળવાળા કરતાં ઇંદ્રિયબળવાળા પુરૂષ જય મેળવે છે અને ઇઢિયબળઉપર મને બળની સત્તા ચાલે છે પરંતુ સર્વ બળમાં આત્મબળ સર્વઉપર સામ્રાજ્ય ભેગવે છે.
*