________________
૧૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દામ કww w www======+***=========== કરવામાં આવશે તે તે કાર્ય બરાબર થશે અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. જેઓ તમામ કાર્યમાં મચ્યા રહે છે તે એક પણ કાર્ય યથાસ્થિત કરી શકતા નથી તેમજ તેને સારાસારની વહેંચણ કરતાં આવડતી નથી એમ સિદ્ધ થાય છે. ખરા તત્ત્વની પ્રાપ્તિ પણ તેને થઈ શકતી નથી, કેમકે જેની તત્વ જાણવાની કે મેળવવાની ઈચ્છા હોય છે તે પ્રથમ તવાતત્વની ગવેષણ કરે છે અને અતત્વને તજી દઈ તત્વ મેળવવાનો જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે થવાથી ખરા સારભૂત કાર્યને તે યથાર્થ કરી શકે અને તેમાં તેનું ચિત્ત વિશ્રાંતિને પામે છે. આત્મહિત પણ ત્યારેજ થઈ શકે છે. આ જગતમાં ઘણું ઉઘોગપરાયણ મનુષ્યો અનેક કાર્યમાં માથું મારતા દષ્ટિગોચર થાય છે પરંતુ તેઓ એક પણ કાર્ય પૂર્ણ રીતે કરી શક્તા નથી. જેઓ ઉપસ્થિત થતાં સર્વ કાર્યમાંથી ખરી જરૂરનાં–અગત્યનાં-વિશેષ લાભકારી-સ્વપરહિતકારી–આત્માને શાંતિ આપનારા કાર્યને શોધી તેમાંજ પિતાની શક્તિને પૂરેપૂરે ઉપયોગ કરે છે તેને એજ ખરી વિશ્રાંતિ ને આત્મહિત મેળવે છે. અને તેઓ જે કાર્ય પરીક્ષામાં પણ પ્રવીણ ગણાય છે. ૨
મનની અવળાઈ.
ચાબખા. મન ધન્થતણું ખાનારૂંરે, જીવનું કહ્યું નહીં માનનારું–ટેક | પાપ બંધાવી આત્મરાજાને વળી, પિતે રહે જઈ ન્યારું હરામખેરને હાંકલી રાખજે, મેત બગાડશે તારૂં. મનતે. ૩ નાગ જઈ જેમ કાટે મનુષ્યને, ખાલી મેટું જેમ ખારું કોઈ કવિ. પાપને પિટલ બંધાવી જીવને, તેમ તે મને મારનારૂં. મન. ૪ | દેહનગરીનો રાજા જે જીવ તેમાં, મન કહે રાજ મારું પ્રજા થઈ રાજાને દંડે, એતો સો મણ તેલે અંધારૂં. મનતે. ૫ /
મનનું બળ વધાર.
હરિ ભજન વિના–એ રાગ. માયા મમતી, તન પિષણમાં આખો દિવસ ગુમાવતે. પણ મન માટે, કાંઈ કર્યું નહિ કાળ ગુમાવ્યું સામટે. ટેક ધંધામાં મચી રહ્યો રેજે, ઘેરી લીધે ફીકર કેજે, અંતે ચગદાઈ મુઓ બેજે.
માયા મમતી. ૬ તુજ હૈયું માંહિ સડેલું છે, તે પર બાંધેલું બેલું છે, * ધચિંતામણિ