________________
i
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ એ.
-
દશમ
~~~~~~~~~~~~~~~
“ નરકથી બીહું છું. ” એટલે આ ભવ અને પરભવમાં થતી અનેક પીડાઆથી બીહું છું એમ સમજવું.
મનને પ્રાર્થના કરવી એટલે તે વાત મનપર વારંવાર ઠસાવવી. કાર્યસિદ્ધિનું આ પ્રથમ પગથીયુ છે. ૧૬
ચુક્તિને લીધે મનની દાસ્તીથી જીવતુ છૂટું પડવુ. रे चित्त वैरि तव किं नु मयापरार्द्ध, दुर्गतौ क्षिपसि मां कुविकल्पजालैः । जानासि मामयमपास्य शिवेऽस्ति गन्ता, तत्किं न सन्ति तव वासपदं ह्यसंख्याः ॥ १७॥
(.)
“ હું ચિત્તવૈરિ! મેતે તારેશ શે। અપરાધ કર્યો છે કે તું કુવિકલ્પજાળવધુ મને બાંધીને દુર્ગતિમાં ફેંકી દે છે? શું તારા મનમાં એમ આવે છે કે આ જીવ મને તને મેાક્ષમાં ચાલ્યેા જવાના છે ( અને તેથી મને પકડી રાખે છે) પણ તારે શું રહેવાનાં બીજાં અસંખ્ય સ્થાનકા નથી?” ૧૭
ભાવા—શાંત સ્થાનમાં, શાંત વખતે, અનુકૂળ સંજોગામાં, શાંત જીવ પાતાનાં પાછળનાં કૃત્યો-વિચાર-વનનું અવલેાકન કરે છે, તેને અત્ર વણુ વેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે વખતે ખરાખર શીશી મૂકનારને ખેર આર જેવડાં આંસુ પડે છે, સંસાર કડવા ઝેર લાગે છે અને મનને પછી ઉપદેશ આપી ભવિષ્યમાં એમ ન કરવા સૂચવે છે; આ સ્થિતિ પ્રતિક્રમણાદિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. જે કે લખવું અપ્રસ્તુત નથી તેથી લખાય છે કે આવશ્યક ક્રિયા આવી રીતે વિચાર કરીને કરવાની બહુજ જરૂર છે. ગડબડ કરી અડધી કલાકમાં પ્રતિ મણ ખલાસ કરી આત્માના ઉદ્ધાર થયા એમ માનનાર ગમેતેમ માને પછું થયેલ પાપપર નિરીક્ષણ કરી, અંત:કરણથી પસ્તાવા કરી, ફ્રી ન કરવાગી નિર્ધાર કરવા, ન કરવાના અભ્યાસ પાડવા, એજ આવશ્યક ક્રિયાના ઉદ્દેશ છે. ન કરવી એમ કહેવાના ઉદ્દેશ નથી પણ ઉક્ત રીતે શુદ્ધ મનથી - રવું, તેમ ન થઈ શકે ત્યાંસુધી તે દશાની ભાવના રાખી પ્રમાદરહિતપણે કરવાના અભ્યાસ પાડવા એજ તેના નિર્દેશ છે.
એવી શાંત અવસ્થામાં આ જીવ ઉંચી પાયરીએ, ગુણસ્થાનપર ચડતા જાય છે. એકને એક ગુણસ્થાનમાં પણ ગુણ્ણાની બહુ તરતમતા છે. જીવ ઉંચી સ્થિતિપર જાય છે ત્યારે વિચાર શુદ્ધ થતા જાય છે. મનને તા અત્ર ફક્ત
૧ થર્મામીટરપર રૂપ છે,