________________
પરિચ્છેદ.
મનાવ્યાપાર અધિકાર.
સારી સેબત થઈ શકતી નથી અને સત્સંગતિવિના મન વિશુદ્ધ દશામાં જતું નથી અને ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવાની તેને હોંશ રહેતી નથી.
આવી રીતે પરવશ મનવાળા પ્રાણને આ ભવમાં સંપત્તિ મળતી નથી, આનંદ મળતું નથી, તેમજ પરભવમાં પણ તેને સદ્દગતિ મળતી નથી અને આનંદ મળતું નથી. ૮
સ્વદોષથી થતી ખરાબી. तपोजपाद्याः स्वफलाय धर्मा, न दुर्विकल्पैर्हतचेतसः स्युः। तत्वाधपेयैः सुभृतेऽपि गेहे, क्षुधाषाभ्यां म्रियते स्वदोषात् ।।९।। -
જે પ્રાણીનું ચિત્ત દુર્વિકલ્પોથી હણાયેલું છે તેને તપજપ વિગેરે ધર્મો પિતા પોતાનું (આત્મિક ) ફળ આપનારા થતા નથી; આવા પ્રકારનો પ્રાણખા નપાનથીભરેલા ઘરમાં પણ પોતાના દોષથી ભૂખ અને તરસવડે મરણ પામે છે. ૯
ભાવાર્થે ગમે તેટલી તપસ્યા કરે, ખરે બપોરે સખત ઉનાળામાં નદીને કાંઠે વેળુમાં જઈને આતાપના લે, પણ “તબલગ કણક્રિયા સબ નિષ્ફળ, જ્ય ગગને ચિત્રામ, જબલગ આવે નહીં મન ઠામ.” એ વાત ખરી છે. તપ કરે, ધ્યાન કરે, જાપ કરે, પણ “ભગત ભયા પણું ઘાનત બુરી, મનમાં લાગી આવે કે છરી મૂકવાની દાનત હોય, મનમાંથી વાસના ઉડી ન હોય, સંસારપર પ્રેમ એ ને એવો ચીકણે હોય ત્યાં સુધી કષ્ટક્રિયા નિષ્ફળ છે, એમ મુનિસુંદરસૂરિ મહારાજ કહે છે. અને તેવા જ વિચારે સિદ્ધ અનુભવી શ્રી આનંદઘનજી મહારાજ બતાવે છે. સંસારના રસિયા જીવડાને આ વાત ગળે ઉતરતાં વખત લાગશે. તેને તે પ્રવૃત્તિ કરી પૈસા મેળવી ધર્મ કરે છે, પણ શાસ્ત્રકાર તેમાં ધર્મ પણ નથી અને સુખ પણ નથી એમ કહે છે. સુખ આત્મારામપણામાં, વિકલ્પરહિત સ્થિર મનમાં છે અને તેવી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી જેમ ખોરાક અને પાણીથી ભરપૂર ઘરમાં પ્રમાદી માણસ ભુપે તરસ્યો પડયો રહે છે, તેમ આ જીવ સર્વ સગવડ છતાં મનને વશ થઈ પોતાના દેથીજ દુર્ગતિભાજન થાય છે. -
મનની શુદ્ધિ નહિ થવાથી માઠી દશા. अकारणं यस्य च' दुर्विकल्पैर्हतं मनः शास्त्रविदोपि नित्यम् ।। घोरैस्पैनिश्चितभारकायुमंत्यो प्रयाता नरके स ननम् ॥१०॥ (बा.)
* પિતાના અનેક પ્રકારના દેથા આ જીવ દુર્ગતિભાજન થાય છે. દાખલા તરીકે કલેશ, મન્દતા, પ્રમાદ વિગેરે સ્વદેશે આવા પ્રકારના છે. ( ધનવિજ છે)
.सु इति वा पार