________________
૩૨
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જે.
દેશમ
---
*.
થતા નથી. ત્યાંની શાળાઓમાં ી લેવાતી નથી, અને પુસ્તકા મત આપ વામાં આવે છે.
વિદ્યા પ્રાપ્ત કરવામાં કેમ પાર પડવુ' તથા તેમાં શું શું સાધનાની જ રૂર છે તેનુ ટુંક સ્પષ્ટીકરણ કરી આજ અધિકારના શ્લાક નવમાં કહ્યું છે કે નિદ્રા પણ પડનસિદ્ધિમાં વિન્ન કરતા છે તેમજ તે નિદ્રા ખીજા અનેક કામમાં નિષ્ફળતા દેવાવાળી છે તેનું ટુંક વિવેચન અતાવવા આ અધિકારને પૂર્ણ કર્યાછે.
निद्रा अधिकार.
Ra
મનુષ્યાના પુરૂષાર્થમાં હાનિ કરનારા છ દોષો છે, જેમાં નિદ્રા પ્રથમ સ્થાને બિરાજે છે તેને સારી રીતે સ્થાન મળે કે તુરત પાતાના અનુયાયીઓને ક્રમે ક્રમે ખેાલાવી લે છે. અહુજ નિદ્રાળુ થયા પછી તન્ત્રા (શરીરમાં સુસ્તી ) આવે, તેની પાછળ કાંઈ કવ્ય કાર્ય ન બની શકે તેથી ભય આવે અને ભયથી જેને ભય હાય તેમના ઉપર ક્રોધ વધે, તેના વધવાથી દુષ્ટ ભાવનામાંને ભાવનામાં આલસ્ય આવે, આલસ્ય આવવાથી આજે કરશું, કાલ કરશું; આવા વિચારવાળી દીસૂત્રતા આવે. તેમની પાછળ અસંખ્ય અનર્થી થાય માટે પેાતાનું હિત ઈચ્છનારે નિદ્રાના દાસ ન થવું એજ હિતરૂપ છે. ઝાઝી નિદ્રા ( ઊંઘ ) થી થતા અનથી. અનુષ્ટુપ્ (૨૦૨)
निद्रा मूलमनर्थानां निद्रा श्रेयोविघातिनी । નિદ્રા મમાનનનો, નિદ્રા સંસારવૃદ્ધિની ॥
}
જ્યાં નિદ્રા ત્યાં ચારી.
आजन्मोपार्जितन्द्रव्यं, निद्रया याति निश्चितम् । चोरैः सुगृह्यते सर्व, तस्मादेतां विवर्जयेत् ॥ २ ॥
॥
નિદ્રા તમામ અનર્થાનું મુખ્ય કારણ છે. નિદ્રા કલ્યાણનેા નાશ કરનારી છે, નિદ્રા પ્રમાદ ( બેભાની ) ઉપજાવનારી છે, નિદ્રા સંસાર વધારનારી છે, કારણ સંસારમાં જન્મ લઈ કરવાનાં કાર્યાં બહુ નિદ્રાધીન થનારથી પૂરાં કરી શકાતાં નથી, એટલે કરવાનુ તેમને તેમ ખાકી રહે છે તેથી વખ્તા વખ્ત અવતાર લેવા પડે છે. ૧
હૈં. સ્વ.
} ૪. જ.