________________
પરિચ્છેદ.
મનાવ્યાપાર ઋષિાર.
BULL
~~~~~~~~~~~~~~~~
અને યુક્તિ, પ્રયુક્તિ, અવસર ઉચિત, તથા જીવેાની વિચિત્ર પ્રકૃતિ, પરિણતિ આદિ સર્વના યથા જ્ઞાતા મહા હિતકારી, સદ્ગુરૂ મહારાજા વિવેચ'દ્રજી પંડિત જાણવા.
૫
જે મનુષ્ય પાતાની ઇંદ્વિચાને સ્વચ્છંદ ગતિ કરવા દેછે, તેનાપર કશા અટકાવ નાખતા નથી, તે મનુષ્ય પેાતાના જીવનને મેાહેાટા જોખમમાં મૂકે છે. એમાં કાંઈ પશુ સંશય નથી. પાંચ જ્ઞાનેઢિયા અને પાંચ કર્મેન્દ્રિયા એ પ્રમાણે દશે દ્રિયાને તેમને માટે વાજમી હદસર ખારાક દેવામાં કાઈ શાસ્ત્રો કે મહાત્માએ વાંધે લેતા નથી. પરંતુ ગેરવાજબી અને હૃદ ઉપરાંત ખારાકના ઉપયાગથી જેમ મનુષ્ય પાતે દુ:ખી થાય છે તેમ ઇંદ્રિયા પણ વિકૃત થઈ મનુષ્યને દુ:ખ, અપયશ અને મૃત્યુના માહાડામાં નાખે છે. જેમ મૂર્ખ મનુષ્યા પાતાને મળેલી ટના સદુપયાગ કરવાને ખ઼દલે દુરૂપયોગ કરે છે તેમ ઇંદ્રિયા પણ પાતાને મળેલી છૂટના દુરૂપયોગ કરે છે માટે તેના ઉપર વાજબી દબાણુ રાખવુંજ જોઇએ. દખાણુ કરવા જતાં જે ઇંદ્રિયા વિષયલબ્ધતાથી સામે થતી હાય તેઆના પરાજય કરવાજ જોઇએ. ઇઢિયાના પરાજય કરવામાં હઢયે ગજેવાં અન્ય સાધના કરતાં કેળવાયેલું મન ઘણું ઉત્તમ કામ કરે છે. ઉત્તમ રીતે ખળવાન મનેલું મન ઇંદ્રિયાઉપર ઉત્તમ પ્રકારના કાબુ રાખી શકે છે. જેમ ઉત્તમ રીતે કેળવાયેલા ખળવાન સારથી તાફાની ઘેાડાઓને પણ પાંસરા કરી દે છે અને આડા અવળા નહિ જવા દેતાં સડકઉપરજ સીધા ચલાવી શકે છે તેમ મન પણ ઇઢિયાને પાંસરાં કરી ખરાબ વિષયોતરની ખરાબીઓથી દૂર રાખી ચેાગ્ય માર્ગેજ તેને ચલાવે છે. આવી રીતે ઇંદ્રિયોને જીતવામાં પહેલી જરૂર મનના યોગ્ય વ્યાપારનીજ છે અને તેથી મનેાવ્યાપાર–અધિકારને સ્થાન - પવામાટે આ ઇંદ્રિયપરાજય અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
- मनोव्यापार - अधिकार.
मन एव : मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
આ વાક્યથી સિદ્ધ થાય છે કે મનુષ્ય જે ધારે છે તે મનની મ દદથી અવશ્ય કરી શકે છે. આ સિદ્ધાંતમાં ઘણે ભાગે ભિન્ન ભિન્ન શાસ્ત્રોના પણ મતભેદ થતા નથી. તે હું લભ્યજીવા !
TET-TESTER
તમેા ચાકર નાકરને વશ કરવા પહેલાં આ પારદજેવા ચંચળ મનને સ્થિર કરી કે તમા તીર્થંકર થાઓ. કે જે મન વશ થવાથી ચાકર ને