________________
વ્યાખ્યાન સાહિત્યસ બહુ–સાગ ૩ ને.
શમ
www
----
ત્યાદિ ારીરની સ્થિતિને લીધે મેં તમને પૂર્વ કહ્યા તે માટા ગુણ્ણાના તેને લાભ થાય છે. હાથમાં લાકડી હાવાને લીધે કૂતરૂં તેની પાસે આવી શકતુ નથી, તેા પછી તેને કરડવાની તેા વાતજ શી ! આખી રાત ખાંસીને લીધે ખૂ ખૂ કરતાં થકાં જાગતા જાણીને ચાર તેના ઘરની સામું પણ જોઈ શકે નહિ, તે પછી તેને ત્યાં ચારી કરવાની તેા વાતજ શી ! વળી તનમાં કંપારી અને શરદીને લીધે ઠંડા પાણીને પણ અટકે નહિ, તેા પછી ઠંડા પાણીના કૂવા પાસે જવાની અને તેમાં પડી જવાની વાતજ શી! અને માથે ટાલ હાવાથી અને વાળ તેનાથી રીસાઈ ગયેલા હેાવાથી હજામતની તેને જરૂરજ શી ! આ શિવાય તેને શરીરમાં નિરંતર તાવ રહેતા હેાવાથી શિયાળામાં તાપણી કરવી ન પડે, કંપારી છૂટતી હેાવાને લીધે ગરમીમાં પ ંખા લેવા ન પડે, ઇત્યાદિક તેના કેટલા ફાયદા હું કહું ? મને તે દહીં બહુ સારૂં લાગે છે. ” સ્વેચ્છાલાલ આ વિવેકચંદની વાત સાંભળીને મનમાં હેમકાઈ જઈને ત્રાસ પામતા ખેલી ઉઠયો કે “ અરે ભલા માણસ, આલિયાના પીર, અલ્રાના દ્ઘિ, આ તે દહીંનાં ભયંકર દૂષણા, દાણ્ અવગુણા, અને મહાન ગેરફાયદા છે, તેને તમે માટા ગુણુ કહેા છે ?” ત્યારે યુક્તિમ ધ વિવેકચરૢ કહ્યું કે “ તે તે તમે જાણા, મને તેા તેમાં કાંઈ નુકશાન જણાતું નથી; ” ત્યારે સ્વેચ્છાલાલે કહ્યું કે “પંડિતજી ! તમે જેટલા આ શરીરના રાગ અતિ દહીં ખાવાના પરિણામે વણું વ્યા, તે સર્વેના હું અત્યારે અનુભવ કરૂં છું અને મને તે તે મહા વિટખણારૂપ છે, અને તમારા કહ્યાપ્રમાણે તે દહીંના વિકારા છે, એમ આજજ મને સિદ્ધ થયું, તેને તમે ગુણુ કેમ કહેા છે? હું પ્રત્યક્ષ આ વ્યાધિએ લાગવું છું, તે શું દહીંના ફાયદા કહેવાય કે ? ” વિવેકચ ંદજી કહે કે “ ભાઈ મને તે મારા પરમ મિત્ર ધન્વંતરિવેટ્ટે તેા દહીં ખાવાનાં આ બધાં ફળ કહ્યાં હતાં તેથી જો કે હું દહીં ખાતા નથી, તેપણુ તે ગુણુ મેં યાદ રાખ્યા અને દહીંને તેથી હું વખાણું છું, ” સ્વેચ્છાલાલને હવેથી દહીંનું નામ પણ બહુજ અકારૂં થઈ પડયું, અને હવે તેના કેમ ત્યાગ કરવા, તેની કાઈ યુક્તિ પંડિતજીને આજીજીપૂર્વક પૂછવા લાગ્યો; વિવેચ? ખરેા અવસર જાણી તેને ધીમે ધીમે શેર ઉપરથી પાણાશેર, પછી અચ્છેર, પછી પાશેર, અને પછી કાઈ દિવસ લાવે, અને કાઈ દિવસ નહિ, એમ કરાવી કરાવીને સ્વેચ્છાલાલને દહીંની વિકરાળ કુટેવના ત્યાગ કરાવ્યો, અને તેથી તે સપૂર્ણ નિરાગી થયો.
tr
ઉપનય—અશુદ્ધ ઉપયોગરૂપ ધનાઢય શેઠ માહિતલાલ જાણવા, અને મિખ્યાત માહ, અજ્ઞાનાદિ મિથ્યાભિનિવેશમમત્વી પ્રાણી સ્વેચ્છાલાલ જાણવા,