________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
શરીરમાંહે એવું કોઈ સ્થાનક દેખાડ કે જ્યાં અમે ષોડશ વિદ્યાદેવીયો આવીને વસીયે ! સાત્યકીએ પિતાનું મસ્તક દેખાડ્યું, ત્યારે દેવીઓએ લલાટમાં છિદ્ર પાડી માટે પ્રવેશ કીધે. ત્યાં છિદ્રને સ્થાનકે ત્રીજું નેત્ર કીધું.
એકદા સાત્યકીએ વિચાર્યું જે મહારા પિતા પિઢાલે મહારી માતા સાધ્વીની નિંદા કરાવી છે? એ રેષ લાવીને પેઢાલને મારી નાખ્યો. તે સમાચાર કાલસંવર વિવારે સાંભળ્યા, તેથી તેણે પણ ત્યાંથી પલાયન કીધું. સાત્યકી તેની પાછળ દોડો, કાલસંવરે આકાશમાં ત્રણ નગરીની રચના કરી ઘણું કાલ ૫Wત યુદ્ધ કર્યું. તે પણ સાત્યકીએ તેને માર્યો. પછી સાત્યકી મદોન્મત થઈ પિતાની ઈચ્છાએ અનેક પરસ્ત્રીઓને ભેગવવા લાગ્યો. સાધુને યોગે મિથ્યાત્વ તજ ક્ષાયિક સમ્યકત્વ પામ્યો. ત્રિસંધ્યા જિનાર્ચા કરે. એકદા ઉજ્જયણી નગરીમાં ચંડઅદ્યતરાજાના અંતઃપુરમાં પ્રવર્ત્ય, રાજાએ ક્રોધ આણુને કહ્યું કે કોઈ સાયકીને મારનાર છે? તેવારે ઉમયા ગણિકાઓ રાજા આગળ સાત્યકિીને મારવાની કબુલાત આપી, વિશ્વાસઘાત કરી મારી નંખાવ્યો. એ પ્રમાણે ઇંદ્રિયલેઉપપણું કરવાથી તે બલવાનું એ સાત્યકી નાશ પામ્યો. માટે ઇંદ્રિયો વશ રાખવી.
ઈદ્રિયે વશ રાખવા ઉપર બીજું દષ્ટાંત. કેઈએક વસંતપુર નામના નગરને વિષે માહિતલાલ નામે એક મહા શ્રીમંત શેઠ વસત હતું, તેને સ્વેચ્છાલાલ નામે એકનો એકજ પુત્ર હતે, તે બીજી સઘળી વાતે તે કુશળ હતું, પણ તેને બાલ્યાવસ્થાથી દહીં ખાવાને શેખ લાગ્યું હતું, તે એટલે સુધી કે દરરોજ તેને એક પકક શેર દહીં સવાર સાંજ બે વખત ભેજનમાં ખાસ જોઈએ, તે વિના તેને ચાલેજ નહિ, આ હાનિકારક કુપચ્યથી તેનું શરીર ઘણું જ નાતવાન થઈને તવાઈ ગયેલું હતું, અને દિવસે દિવસે મહાન અસાધ્ય ક્ષય રોગની સન્મુખ ધીમે ધીમે જવા લાગ્યું હતું, તેના માબાપને આથી ઘણો સંતાપ થતો હતો, પુત્રને ઘણુંએ સમજાવે, તથા સંખ્યાબંધ સમજુ વૈદ, ડાકટરે, અનુભવી શિક્ષક, તથા તેના મિત્રો પાસે તેના પિતાએ તેને સમજાવવાને ઘણા પ્રયત્ન કર્યો, પણ
છાલાલ તે એકના બે થયાજ નહિ; એવામાં શેઠના તથા તેના પુત્રના સુભાગ્યે કોઈ એક વિવેકચંદ નામે નિપુણ, બુદ્ધિવંત, વ્યવહાર કુશળ પંડિત શેઠની પાસે આવીને તેના પુત્રને દહીંની કુટેવ થકી યુક્તિપૂર્વક છોડાવવાનું કામ માથે લીધું, અને શેઠે પિતાનો પુત્ર તેને સ્વાધીન કર્યો, પણ એવી શરતે
સજજનમિત્ર,