________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જો.
૩૨
Team el
www
૨૦ રા॰ ઈ સૂ॰ દેશાઈ અને મી॰ ભક્ત જેવા નરેશનાં પરોપકારી કૃત્યો આપણી નજરે આવે છે.
આ બધું તે ઉપયાગી વ્યસનનેાજ પ્રત્યય છે.
જ્યારે આવું અને અપૂર્વ ફળદાયક વ્યસન આપની નજરે પડયું તે જરૂર તમે તેના વ્યસની થવાના વિચાર કર્યા શિવાય રહેશેાજ નહિ; એ સ્વા
ભાવિકજ છે.
દેશમ
મ્હારે કહેવું જોઇએ કે ખીજાં નિરૂપયોગી વ્યસનામાં જે અખ઼રૂ, આરાગ્ય ને અનહદ ધનના વ્યય થાય છે જેવું આ’માં કંઈપણ નથી; પણ આતા તેથી સઘળુ ઉલટ પક્ષમાં ને આપને સઘળી રીતે લાભદાયી નિવડે હેવુજ વ્યસન છે. ને તેની સામતથી આપ, આમવાન મહાન્ પુરુષ તન્દુરસ્ત અને ધનવાનજ થવાના. નહિ કે રિખ થશે !
હવે આટલું જાણ્યા છતાં પણ સ ંતાષ ન થતા હોય તેા વળી વધુમાં હીશ કે:—તમારા સુખ, મેાજશેાખ, તન્દુરસ્તી અને ટુકામાં કહીએ તા તમારા ભાગ્યેાયના સઘળા લાભા આ વ્યસનથી મળજ
હવે તે મને એમ લાગ્યુંજ હશે કે આવા વ્યસનની સેાખત સેવવી એ વધારે લાભદાયક છે, ને તે કર્યું વ્યસન છે તે જાણવા તમે ઉત્સુક થયાહેશેા.
હવે કહીશ કે તે બ્યસન તા બીજી એકે નહિ પણ તમે તમારા શુદ્ધ ને નિર્માળ અંત:કરણને પૂછે કે તમે કયું વાંચન પસંદ કરેછે ! તમારૂં અંતઃ કણુ કબુલ કરે કે તે ગ્રંથા વારે વારે વાંચા થાડું વાંચા પણ તેને તમારા હૃદયમાં ‘ખરામર પચાવેા. કારણ કે ઉતાવળથી ચાવ્યા વગર ખાધેલેા પાંચશેર આહાર તે માત્ર નિશ્ચિતે ધીરે ધીરે ચાવીને ખાધેલા પાશેર આહાર જેટલે ચણ કરે છે. તેમ ઉતાવળે અને માત્ર આંખ નીચે કહાડી જાએ તેવી રીતે ૧૦૦૦ પૃષ્ઠ વાંચા અને હૃદયમાં ખરાખર પચાવીને પ્રસંગે બહુ ઉપયોગી થઈ પહેલું માત્ર એક પેજ વાંચેા તે એ બરાબર છે.
આર્જે જેઆ વાંચનના શેાખી છે તેએજ સ્વાત્માને આળખી શકયા છે ને તેઆજ લેખકા કે વિદ્વાનેાની પાયરીએ ચઢવા સશક્ત થયા છે.
આપણા હિન્દુસ્થાનમાં હમણાં વચ્ચેના કાળ એવા ગયા કે જ્યારે શે!ખીનાને વાંચવા પૂરાં પુસ્તક! પણ મળતાં નહિ. પણ હાલ તેથી ઉલટુંજ છે. તે એ કે તમારૂં મન કબુલ કરે ને હમને પ્રિય લાગે હેવાં પુસ્તકે માત્ર