________________
પરિચ્છેદ
૫૭
વિવેક અધિકાર. ======== == == = === === ==== == =
અનુભવજ્ઞાનની આવશ્યક્તા.
वसन्ततिलका. शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, ___ योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि,
મહુવનુભવં તમિમ મનેથા | ૨૦ | | અર્થ–જડ એવા શબ્દાદિ પાંચ વિષયને વિવેક કરીને હૃદયનેવિષે પ્રગટ થાય છે અને ભવાંતરગત ચેષ્ટિત પણ જેણે કરીને પ્રત્યક્ષ જણાય છે તે અનુભવજ્ઞાનને ભજે–અર્થાત્ મેળવે. ૧૦ .
ભાવાર્થ-હૃદયમાં દેદીપ્યમાન દીપની પેરે પ્રકાશ કરનાર છત્રીશલેકરૂપ “હદયપ્રદીપ ષદ્ગિશિકા” રચનાર ગ્રંથકારે પિતાના આત્માને સંબોધીને જે વિચાર દર્શાવે છે તે અન્ય પણ અનુભવજ્ઞાનનાઅથી ભવ્યજનેએ અતિશય મનન કરવાગ્ય છે, એમ ધારી તે વિચાર ભાષાંતરરૂપે લખવાની જરૂર હોવાથી તેમ કરવામાં આવે છે –
પ્રથમ શ્લેમાં ગ્રંથકારે અનુભવનું સ્વરૂપ બતાવવા સાથે તેજ અનુભવની સેવા કરવાનો ઉપદેશ કરેલો છે તે બતાવે છે –
જે અનુભવ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચ વિષયે પુદ્ગલ સ્વભાવરૂપ હોવાને લીધે જડ છે, તે વિષયમાં રૂડે પ્રકારે આ વિષયે તે હું નથી અને એઓનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું એનાથી અન્ય છું, એએનાથી મારું સ્વરૂપ ન્યારું છે.” એવું વિવેચન પોતાના મનમાં કરાવી આપે છે; વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના અધીનપણાએ કરેલી મેહજાળમાં ફસાવવાની હેતુભૂત વર્તનાઓને ભાસ થાય છે તે તારા પિતાના આત્મામાંજ રહેલા અનુભવને હે આત્મા! તું સેવ.
અહીં અનુભવજ્ઞાનની સેવા કરવાની જે ગ્રંથકારે બતાવી છે, તેથી કાંઈ તેના કારણભૂત કૃતજ્ઞાન અને ચિંતાજ્ઞાન એ બે જ્ઞાનની સેવાને નિષેધ થત નથી, પરંતુ ઉલટું તે બે જ્ઞાનનું સેવન અતિ આદરપૂર્વક કરવું એમ સિદ્ધ થાય છે, કારણ કે બે જ્ઞાન જે બતાવ્યાં તે કારણ છે, અને અનુભવજ્ઞાન તે તે તેનું કાર્ય છે, તે કારણરૂપ બે જ્ઞાનની અતિ આદરપૂર્વક સેવા કર્યા સિવાય તેના કાર્યરૂપ અનુભવજ્ઞાનની સેવા કરી એમ કહેવાય જ નહિ. આ ઉપરથી ભવ્ય પ્રાણીઓ પોતાનાં હૃદયમાં સમજશે કે દરરોજ નવો જ્ઞાન અભ્યાસ કર