________________
જ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ જજ રજાજકઝઝઝઝ============= ગીયું, ભમરે અને માછલું એ પાંચ પ્રાણીઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયોમાં અનુક્રમે અકેકમાં મેહ પામવાથી નાશ પામ્યાં છે, તે પાંચ વિષયને ધારણ કરનાર મનુષ્ય જે ચેતીને ન ચાલે તે તે મરેલો જ પડે છે એમાં શંકા શું કરવી? અર્થાત વિષયાધીન મનુષ્ય વીતરાગાધીન હોઈ શકે નહિ એ સમજાવવા આ અધિકારનો ઉદ્દેશ છે.
જાહેર ભ્રમ
મનુંgy ( થી ૨) गिरिमृत्स्नां धनं पश्यन् , धावतीन्द्रियमोहितः। અનાનિધન જ્ઞા, પરં પાર્શ્વ પતિ ? . લી.
ઈદ્રિયથી મોહિત થયેલ પુરૂષ પર્વતની માટીને ધનરૂપે જોઈને દોડે છે. આદિ અને અંતરહિત જ્ઞાનરૂપી ધુન પાસે છતાં જોતો નથી. ૧
વિવેચન–પ્રોત્રાદિ-ઇંદ્રિયથી તદ્વિષય સુખપ્રાપ્તિને અર્થે વ્યાકુલ થયેલ અવિવેકી–મૂઢ, પર્વતની માટીને કાંચન રત્નાદિ ધનરૂપે જોઈને સ્વજનાદિને તઅને તે લેવાને વિદેશમાં જાય છે. પણ તે ઇંદ્રિયોથી મોહિત થયેલો પુરુષ ઉત્પત્તિવિનાશરહિત એટલે અનાઘનંત સ્થિતિરૂપ જ્ઞાનરૂપ ધનને—અનંતકાલ સુધી નિર્વાહ કરવાને સમર્થ એવા દ્રવ્યને–સમીપ છતાં જેતો નથી. ૧
પાંચ વાર જો વકેતો મહા હાનિ થાય છે. वैरवैश्वानरौ व्याधिवादव्यसनलक्षणाः। महानाय जायन्ते, वकाराः पञ्च वर्द्धिताः ॥२॥ ((रू.
વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ (રોગ), વાદ (કજીઓ , અને વ્યસન (અપલક્ષણ કે દેષ) એ પાંચ વકાર જે કોઈ કારણથી વૃદ્ધિ પામ્યા તે મહા અનર્થ ઉત્પન્ન કરે છે. ૨
મસ્તકથી પવત ગેડ એ તો હસવા જેવું છે. · अनिषिध्याक्षसन्दोहं, यः साक्षान्मोक्तुमिच्छति । विदारयति दुर्बुद्धिः, शिरसा स महीधरम् ॥ ३॥
(ાયાGિ.) જે પુરુષ ઇદ્રિયસમૂહને પિતાના કબજામાં નહિ રાખીને સાક્ષાત્ મુક્તિ ઈચ્છે છે, તે અવળી બુદ્ધિવાળો મનુષ્ય પિતાના મસ્તથી પર્વતને તોડવા જેવું કરે છે અર્થાત્ ઇઢિયે સ્વતંત્ર રહેવાથી કદી પણ મોક્ષ મળી શકતો નથી. ૩