________________
વાંચન વ્યસનાધિકાર.
-----
જન્મથી આર ંભીને મેળવેલું નાણું નિદ્રાથી અવશ્ય ચાલ્યું જાય છે ચારાથી પણ સારી રીતે ચારી શકાય છે, નિદ્રામાં પડયા રહેવાથી વ્યાપાર, ધારાજગાર ન થાય જેથી મેળવેલું એની મેળેજ ઓછું થતાં થતાં ચાલ્યું જાય છે માટે તેનેા વિશેષે કરી ત્યાગ કરવા. ૨
એક કવિએ કહ્યું છે કે—
પરિચ્છેદ.
ઢાહે.
ચંહ વઇરી વલું, જળ વઇરી શેવાળ; માણસ વઇરી નીંદડી, મચ્છા વઇરી જાળ, ૩
33
દેશકાળને અનુસરીને પ્રવૃત્તિ કરવાને બદલે તેને જાણ્યા વગર મૂર્ખતાભરી પ્રવૃત્તિથી જેમ પુરૂષાર્થની હાનિ છે, તેમ નિદ્રાને હદ ઉપરાંત વશ થવું એ પણ પુરૂષાર્થની હાનિ કરનાર છે અને પુરૂષાર્થની હાનિ થઈ એટલે વિઘામાં આગળ પડીશકે નહિં એ દેખીતું છે. જે સમયમાં જે જે સ્થાનમાં જાગૃત થવુ જોઇયે કે રહેવું જોઇયે તે સમયમાં કે તે સ્થાનમાં આંખા મીંચીને પડયા રહેવામાં આવે તેનુ પરિણામ અનિષ્ટ આવેજ. માટે અતિ નિદ્રાને વશ ન થતાં—તથા બીજા કામાને પણ ગાણુતામાં રાખી વાંચન–વ્યસનની મુન્યતા રાખવા તે અધિકારને સ્થાન મળવા માટે આ નિદ્રા અધિકારની વિરતિ કરી છે.
- वांचन व्यसन अधिकार.
ખોટા વહેમ તથા ખાટાં ખર્ચ દૂર કરવા માટે અભ્યાસ કરવાની જરૂર છે. કારણ કે જે દેશમાં ઝાઝાં મનુષ્યા અભણ જોવામાં આવે છે તે દેશ કળા હુન્નરની ખામીને લીધે દુર્દશા ભાગવે છે. જેમકે હિંદુસ્તાનમાં સેક્ટે છ ટકા કેળવાયેલ વર્ગ જોવામાં આવે છે તે અમેરિકા જેવામાં સેકડે નેવું ટકા કેળવાયેલ જોવામાં આવે છે તેથી તે દેશ લક્ષ્મીજીની મૂર્તિરૂપે
દેખાય છે.
અભણ મનુષ્યા બીકણુ, નિરૂત્સાહી, કળાહીન, કાલુડાં, ભેાળાં જોવામાં આવે છે. તેથી જેમખનેતેમ કેળવણી ગ્રહણ કરવાની ખાસ જરૂર છે. કે જેથી હાનિકર રીવાજો દૂર થાય.
વિદ્વાન પુરૂષાની કસાયેલી કલમથી લખાયેલા ગ્રંથો તથા મૂળ સૂત્રરૂપે