________________
પરિચ્છેદ.
યાવજ્જીવન પર્ઝન અધિકાર,
wwww
wwwww --
~~~~~~
કાં સતાષી થવુ? તથા ક્રાં સાષી ન થવુ? તેની સમજણ, सन्तोषस्त्रिषु कर्तव्यः स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्तव्यों, दाने चाध्ययने जपे ॥ ५ ॥
} (सू. सु.)
પેાતાની સ્ત્રીમાં, ભેાજનમાં અને ધનમાં આમ ત્રણ વસ્તુઓમાં સ ંતોષ રાખવા. અને દાન, વિદ્યાભ્યાસ, તથા જપ આ ત્રણ કાર્યોમાં સ ંતાષ ન કરવા. ૫ અધ્યયનથી રહિત દિવસ ન કાઢવેા.
श्लोक वा, समस्तं
अवन्ध्यं दिवसं कुर्याद्, दानाध्ययनकर्मसु ॥ ६ ॥
} (सू. मु.) બની શકે તે આખા શ્લેાક, અથવા અર્ધા શ્લોક અથવા પા ક્ષ્ાક હુમેશાં ભણવા. એવી રીતે દાન, વિદ્યાભ્યાસ અને અન્ય શુભ કાર્યોમાં દિવસને સફળ કરવા. ૬
ઝેરના ચાર પ્રકાર.
अनभ्यासे विषं शास्त्रमजीर्णे भोजनं विषम् । विषं सभा दरिद्रस्य, वृद्धस्य तरुणी विषम् ॥ ७ ॥
૨૩
(સૂ. મુ.)
ઘણા વખત અભ્યાસ ન રાખવાથી શાસ્ત્ર ઝેરતુલ્ય થઈ જાય છે અને ઉત્તરમાં અજીર્ણ થયું હેાય ત્યારે ભાજન વિષરૂપ છે. કંગાલ માણસને ઉત્તમ પ્રકારની સભા વિષરૂપ છે અને વૃદ્ધ મનુષ્યને નવયાવના સ્ત્રી વિષતુલ્ય છે. ૭ બુદ્ધિનાં બે આભૂષણ,
श्रद्धाघोषौ यदि स्यातां, प्रज्ञया किं प्रयोजनम् ।
तावेव यदि न स्यातां प्रज्ञया किं प्रयोजनम् ॥ ८
॥
(ભૂ. મુ.)
શ્રદ્ધા તથા ગાખવું જો હાય તા બુદ્ધિથી શું પ્રયેાજન છે. અને જો તેજ ( શ્રદ્ધા તથા ગાખવું ) ન હેાય તેાપણ બુદ્ધિથી શું પ્રયેાજન છે ? અર્થાત્ બુદ્ધિમાન હાય, છતાં શાસ્ત્રમાં શ્રદ્ધા તથા ગેાખવું નહાય તા તેની બુદ્ધિ વ્યર્થ છે, એટલે તે ભણી શકતા નથી. અને બુદ્ધિમાં જરા મ ંદ હાય છતાં શ્રદ્ધા અને ગાખવું ખરાબર હાય તેા ઉત્તમ બુદ્ધિમાનની પેઠે તે શાસ્ત્રને વક્ષ્ય કરી શકે છે. ૮
ભિન્નમતથી ઝેરનુ’ સ્પષ્ટીકરણ,
fet कुपठिता विद्या, विषं व्याधिरूपेक्षितः । fat गोष्ठी दरिद्रय, वृद्धस्य तरुणी विषम् ।। ९ ।।
æ. મુ.)