Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ૩ જે.
પ્રભુ પ્રત્યે શક્રંદ્રની સ્તુતિ-દેશના પ્રારંભ.
(૩૭)
નથી અને આગલા ભવમાં સાથે આવવાનું પણ નથી. તેથી સલ્ફેટમાં (હડફેટમાં) આવી મળેલી કાયાને સહાયકારી કેમ કહેવાય ? ધમ ને અધમ સહાયકારી છે એમ જો માનીએ તે તે પણ સત્યનથી, કારણકે ધમ અધમ ની સહાયતા મેક્ષમાં ખીલકુલ નથી. તેથી આ સંસારમાં શુભ અશુભ કર્મ કરતા પ્રાણી એકલા ભટકે છે. અને પેાતાના શુભાશુભ કને ચૈાગ્ય શુભ અશુભ ફળને અનુભવે છે. તેજ પ્રમાણે અનુત્તર એવી મેાક્ષલક્ષ્મીને પણ એકલેાજ ગ્રણ કરે છે, કારણકે ત્યાં પૂર્વોક્ત સર્વ સંબધીએના વિરહ હાવાથી શ્રી કાઈને સાથે રહેવાને સભવ નથી. માટે સ ંસાર સંબધી દુઃખ અને મેાક્ષસ બધી સુખને પ્રાણી એકલેાજ ભાગવે છે, તેમાં કાંઈ સહાયકારી નથી. જેવી રીતે હાથ પગ છુટા હાય તેવા માણસ એકલા તત્કાળ સમુદ્ર પારને પામી શકે છે, પણ હૃદય હાથ પગ વિગેરેથી બાંધી લીધેલે માણસ તેને પાર પામી શકતા નથી; તે પ્રમાણે જે ધન અને દેહ વિગેરેની ઉપર આસક્તિવાળા હાય છે તે આ ભવસમુદ્રને પાર પામી શકતા નથી, પરંતુ તેની ઉપરની આસક્તિવિનાના એકલા સ્વસ્થ પ્રાણી હાય તે આ ભવસમુદ્રના પારને તત્કાળ પામે છે; માટે સાંસારિક સ` સંબંધને છોડી દઇને પ્રાણીએ એકલાપણું શાશ્વત આનંદ સુખવાળા મેાક્ષને માટે યત્ન કરવે.
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને પ્રતિબેાધ પામેલા ઘણા નર અને નારીએએ નિઃસગ થઈને ચારિત્રવ્રત ગ્રહણ કર્યું. તેમાંથી ચમર વિગેરે સેા ગણધરા થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચી. જ્યારે પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને ચમર ગણુધરે દેશના આપવા માંડી, જ્યારે બીજી વૈરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પશુ દેશના સમાપ્ત કરી; એટલે ઈંદ્રાદિક દેવતાએ અહુ તને નમસ્કાર કરીને પાતપેાતાને સ્થાનકે ગયા.
તે પ્રભુના તીથમાં શ્વેત વર્ણવાળા, ગરૂડના વાહનવાળા, એ દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારા, તથા બે વામણુજામાં ગઠ્ઠા અને પાશને રાખનારો તેમજ સદા સાનિધ્યમાં રહેનારા તુ ખુરૂ નામે યક્ષ શાસનદેવતા થયા. તેમજ સુવણૅના જેવી કાંતિવાળી, પદ્મ ઉપર . બેસનારી, એ દક્ષિણ ભુજામાં વસ્તુ અને પાશને ધરનારી, એ વામનુજામાં ખીન્નેરૂ અને અંકુ શને રાખનારી અને નિર ંતર પ્રભુની પાસે રહેનારી મહાકાલી નામે યક્ષણી શાસનદેવી થઈ. વચનમાં પાંત્રીશ અતિશયથી શાતા પ્રભુ ભવ્યપ્રાણીઓને ખાધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
ઘણા કાળ પર્યંત પૃથ્વીપર વિહાર કરતાં ચાત્રીશ અતિશયવાળા સુમતિનાથ પ્રભુને ત્રણ લાખ ને વીશ હજાર સાધુ, પાંચ લાખ ને ત્રીશ હજાર સાધ્વી, એ હજાર ને ચારસા ચાઢ પૂવી', અગ્યાર હજાર અવધિજ્ઞાની, દશ હજાર ને સાડીચારસે મનઃ વ જ્ઞાની, તેર હજાર કેવળજ્ઞાની, અઢાર હજાર ને ચારસો વૈક્રિયલબ્ધિવાળા, દશ હજાર ને સાડીચારસો વાદલબ્ધિવાળા, બે લાખ તે એકાશી હજાર શ્રાવક અને પાંચ લાખ ને સેાળ હજાર શ્રાવિકાના પરિવાર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org