Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જો]
પ્રભુની દીક્ષા લેવાની પ્રબલ ઈચ્છા.
[૧૨૫.
કરવાની મારે કાંઈ પણ જરૂર નથી. જો તમાર મારા ઉત્સવ જ જેવા હાય તે। દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ સમયના મહાત્સવેા જન્મસમયની જેમ તમારે અને જગતને જોવા ચેગ્ય થશે.”
આવાં પુત્રનાં વચન સાંભળીને વસુપૂજ્ય રાજાએ અયુક્ત લેાચનવડે કહ્યું. અરે પુત્ર! તું આ સ`સાર તરવામાં ઉત્સુક છે એમ હું... જાણું છું. તીથ કરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નાથી તમારે આ જન્મ સ ́સારસમુદ્રના પારને લાવનારા છે, એમ અમારા જાણવામાં આવ્યું છે. હું નિ:સંશય કહુ` છું કે તમે આ ભવસાગર તરીજ ગયા છે। અને દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણુ સંબંધી મહેસ્રવા પણ અવશ્ય થવાના જ છે; તથાપિ તે ઉત્સવેાની અંતગત તમારા વિવાહાત્સવ પણ કરવાની મારી ઇચ્છા છે. કારણકે મેક્ષને પામવાને ઈચ્છતા એવા આપણા પૂર્વજોએ પણ એ ઉત્સવ આચરેલ છે. જુએ! આપણા ઈક્ષ્વાકુવ`શના આદિપુરૂષ ભગવાન્ ઋષભદેવજી પાતાના પિતા નાભિરાજાની આજ્ઞાથી સુમંગલા અને સુનંદા નામની એ કન્યાએ સાથે પરણ્યા હતા; અને ત્યાર પછી પિતાની આજ્ઞા પ્રમાથે સૃષ્ટિવ્યવહાર બતાવી, રાજ્ય પાળી, ભાગ ભાગવી જ્યારે સમય આવ્યે ત્યારે દીક્ષા લીધી હતી અને તે પ્રમાણે ગ્રહણ કરેલી દીક્ષાથી પણ પ્રાંતે એ પ્રભુ મેાક્ષને પામ્યા હતા; કારણકે તમારા જેવા પુરૂષાને તે ગ્રામની જેમ મેાક્ષ નજીક હોવાથી પ્રાપ્ત કરવું સહેલું છે. બીજા પણ અજિતનાથથી માંડીને શ્રેયાંસનાથ સુધીના તીથ કરે એ પિતાના વચનથી ઉદ્વાહ કરીને અને આ પૃથ્વી ઉપર રાજ્ય કરીને પછી મેાક્ષને સાચે છે, તેવી રીતે વિવાહ, રાજ્યશાસન, દીક્ષા અને નિર્વાણુના સાધનેથી તમે પણ તે પ્રમાણે કરીને પૂર્વજોને અનુસરા,”
આવાં પિતાનાં વચન સાંભળી વાસુપૂજ્ય કુમારે નમ્રતાથી કહ્યું–“હે પિતાજી ! એ સર્વાં પૂર્વજોનાં ચરિત્રો હુ' જાણુ છું; પણ આ સંસારના માર્ગીમાં, પાતાના કુળમાં કે બીજાના કુળમાં એક ખીજાનુ' સદ્રશપણુ* કાઈથી પ્રવર્ત્તનવડે કરી શકાતું નથી, જે તીથ કરેાએ વિવાહાર્દિક કરેલા છે તેઓને લાગફળવાળાં સવિશેષ ક્રમાં રહેલા હતા. તેથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા એ મહાત્માએ એ ભેગ ભાગવીને તે ક્રમેોને ખપાવ્યાં હતાં. પણ મારે તા કાંઈપણ ભાગફળકમ અવશેષ રહેલ' નથી કે જે મેક્ષમાં વિન્રરૂપ થાય, માટે મને તે। દીક્ષા લેવાનીજ આજ્ઞા આપવાને ચેાગ્ય છે. વળી મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ ભાવિ તી કરા પશુ વિવાહ તથા રાજ્યને અંગીકાર કર્યા વગરજ મુક્તિને મેળવવા માટે દીક્ષા ગહણ કરશે. ચરમ તીથંકર શ્રી વીરભગવાન્ પેાતાને ભાગ્ય ક` થાડુ' હાવાથી વિવાહ કરશે, પણ રાજય કર્યા વગરજ દીક્ષા લઈ સિદ્ધિ પ!મશે. તેથી ક*ની વિચિત્રતાને લીધે તીર્થંકરાને પણ એકજ મા નથી આ પ્રમાણે વિચાર કરી મને આજ્ઞા આપે, અને પ્રેમવડે કાયર થાએ નહીં.
""
આ પ્રમાણે પેાતાના માતાપિતાને સમજાવી, જન્મ પછી અઢાર લાખ વર્ષે ગયા પછી પ્રભુ દીક્ષા લેવાને ઉત્સુક થયા. તત્કાળ આસનના ક‘પવાથી પ્રભુના દીક્ષાઅવસર જાણી લેકાંતિક
૧ અન્ય સ્થાનકે વાસુપૂજ્ય અને પાર્શ્વનાથ પરણ્યાને અધિકાર છે, અહી' ના કહે છે, તત્ત્વ કેવળી ગમ્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org