Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૮ ]
પ્રભુની દેશના
[ ૫૧ ૪ થું
“ સ`ઇન્દ્રિયાને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કેાપરૂપી સર્પને ક્ષમારૂપી જા'ગુલી
46
વિદ્યાવડે જીતી લેવા.
66
- વિનય, શ્રુત, શીલ તથા ત્રિવ' ( ધર્મ, અર્થ અને મેક્ષ)ને ઘાત કરનાર માન “ પ્રાણીના વિવેકરૂપી લેાચનના લેપ કરીને તેને અધ કરી નાખે છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્યાં, ખળ, રૂપ, તપ અને શ્રુતને! મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું હીનપણું પ્રાપ્ત કરે
66
“ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ એવા જાતિના અનેક ભેદને જોઈને કચેના વિદ્વાન જાતિમદ
66
કરવા તત્પર થશે ? હીન કે ઉત્તમ જાતિ કથી પ્રાપ્ત થાય છે, તે એવી અશાશ્વત જાતિને “ મેળવીને કેાને મર્દ થાય ? અંતરાય કને ક્ષય થવાથી લાભ થાય છે, તે સિવાય થતા પણ લાભમદ કરતા નથી. બીજાની પ્રસન્નતા
66
નથી; તેથી વસ્તુતત્ત્વને જાણનારા પુરૂષ
66
“ અને શક્તિ વિગેરે માટે લાભ પ્રાપ્ત થાય તેપણુ મહાત્માએ કપિણુ લાભમદ કરતા નથી. કુળવાન નહી' છતાં પણ બુદ્ધિ, લક્ષ્મી અને શીલવર્ડ શેલતા એવા અનેક પુરૂષોને “ જોઈ ને મહા કુલિન પુરૂષાએ પણ કુળમદ કરવા નહીં; સારા કુળમાં ઉત્પન્ન થયા છતાં “ કુશીળ હાય તેા તેને કુળથી શુ? અને પાતે સુશીળ છે તે તેને કુળની શી અપેક્ષા ?
66
એવું વિચારીને વિચક્ષણ પુરૂષો કુળમંદ કરતા નથી. વધારી ઇંદ્રને ઘેર ત્રિભુવનના ઐશ્વ
' અેની સંપત્તિ સાંભળીને નગર, ગામ અને ધન વિગેરેના ઐશ્વમાં શે! મદ કરવેા ? સંપત્તિ
66
કુલટા સ્ત્રીની પેઠે ગુણી પુરૂષની પાસેથી પણુ વખતે ચાલી જાય છે અને દેોષવાનને પશુ “ સ્માશ્રય કરે છે, તેથી વિવેકી પુરૂષોને ઐશ્વર્યની પ્રાપ્તિથી તેના મઢ થતાજ નથી. માટે
66
ખળવાન હોય તેને પણ રાગાદિક ક્ષણવારમાં નિ`ળ કરી નાખે છે, તેથી તેવા અનિત્ય “ ખળની પ્રાપ્તિથી પુરૂષોએ મદ કરવા યુક્ત નથી. જે ખળવાન્ ડાય તે પણ જરાની પાસે, “મૃત્યુની પાસે અને ક ફળને ભોગવવામાં નિષ`ળજ છે, એમાં કાંઈ તેનું ખળ ચાલતું નથી; “માટે તેઓએ ખળમદ કરવા તે બ્ય છે આ સાત ધાતુમય દેહમાં હાનિવૃદ્ધિ ધમ રહેલા “છે અને જરા તથા રાગના પરાભવ પણ રહેલા છે. તેથી આશાશ્ર્વત એવા રૂપના મને “ કાણુ વહન કરે ? ભવિષ્યકાળમાં થનારા સનત્કુમાર ચક્રીનુ' રૂપ અને તેના ક્ષય સાંભળીને
"L
કયા વિદ્વાન્ પુરૂષ સ્વપ્નમાં પણ રૂપના મદ કરે? શ્રી ઋષભદેવે કરેલી અને શ્રી વીરપ્રભુ “હવે પછી કરશે તે તપસ્યા સાંભળીને પેાતાના સ્વલ્પ તપમાં કેને મઢ થાય તેમ છે? જે
66
તપ કરવાથી તત્કાળ કર્મોના સ ́ચય તુટી જાય છે તે તપને મઢે કરવાથી ઉલટી કમને “ સંચય વધે છે. પૂર્વે મહાપુરૂષોએ જે શાઓ પેાતાની બુદ્ધિથી રચેલાં છે તેઓને માત્ર “ લીલાવર્ડ ‘સુ...ધીને હું સ`જ્ઞ છું,' એવા જે મદ્ર ધરે છે તે પેાતાના અંગનેજ ખાય છે.
66
શ્રી ગણધરે'દ્રોની નિર્માણ અને ધારણ કરવાની શક્તિ સાંભળીને કયે કણ અને હૃદયવાળા
66
પુરૂષ શાસ્રમદને આશ્રય કરે ? દોષરૂપ શાખાને વિસ્તારતા અને ગુણરૂપી મૂળને નીચે લઇ
૧ રાજાદિકની મહેરબાની કે મેટા અધિકાર. ૨ માત્ર ત્રિપદી સાંભળવાથી સર્વ શ્રુતના પારગામી થાય છે, અને અંતમુદ્ભૂત્ત'માં દ્વાદશાંગીની રચના કરે છે. જુઓ ! ગણુવર મહારાજાની શક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org