Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮૨ ]
પ્રભુને પ્રાપ્ત થયેલ મેાક્ષપદ
[ પ ૪ થ
66
66
“ વધે છે. જેમ નેત્ર ઢાંકવાથી બધું ચરાચર વિશ્વ ઢંકાઈ જાય છે, તેમ એક સ ંતેષ ધારણ “ કરવાથી પ્રત્યેક વસ્તુમાં વિરક્તિ થાય છે. ઇંદ્રિયાનું દમન અને કાયાને પીડા કરવાનું શું પ્રયોજન છે? માત્ર સંતાષ રાખવાથીજ માક્ષલક્ષ્મી સામું જુએ છે. જેએ મુક્તિ જેવુ સુખ ભાગવે છે તેએ જીવતા છતાં પણ મુક્ત છે, મુક્તિને માથે કાંઈ શીંગડું' હાતુ' નથી. રાગ દ્વેષથી સંયુક્ત અને વિષયથી ઉત્પન્ન થયેલું સુખ શા કામનું છે ? કેમકે સ ંતાષથી “ ઉત્પન્ન થયેલું સુખજ મેાક્ષપ્રાપ્તિ ચેાગ્ય કાઁથી ન્યૂનતાવાળું નથી. ખીજાને તૃપ્ત કરનારા “ એવા શાઓના સુભાષિત શા કામના છે ? પણ જેએની ઇંદ્રિયા મલીન છે તેઓએ સતેષના
66
''
<<
66
સ્વાદનુ' સુખજ શેાધવુ જોઇએ. અરે પ્રાણી! જો તું કારણને અનુસરનારાંજ કાર્યોં હાય “ એવુ' માનતા હૈ। તા સાષના આનંદથી જ મેાક્ષના અપાર આનઢની પ્રતીતિ કર. જે તીવ્ર તપ ક્રમને નિર્મૂળ કરનારૂ" કહેવાય છે, તે પણ જો સંતાષ રહિત હોય તા નિષ્ફળ છે. સુખાથી” પુરૂષોને કૃષિ, સેવા, પશુપાળવૃત્તિ અને વ્યાપાર કરવાની શી જરૂર છે? કારણકે ‘સતાષનું પાન કરવાથી શુ' તેના આત્મા નિવૃત્તિસુખને નથી પામતા ? તૃણુની શય્યા ઉપર સુનારા પણ સ’તેાષીઓને જે સુખ થાય છે તે સુખની શય્યાપર સુનારા પણ સતેષ વગરના પુરૂષાને થતું નથી. અસતેાષી ધનવાન પુરૂષો સમથ પુરૂષોની પાસે તૃણુ સમાન લાગે છે, અને સંતેાષી પુરૂષાની પાસે સમથ પુરૂષા પણ તૃણુ સમાન લાગે છે. ચક્રવતી'ની “ અને ઇંદ્રાદિકની સપત્તિ પ્રયાસજન્ય અને નશ્વર છે; પરંતુ સતાષથી થયેલું સુખ આયાસ રહિત અને નિત્ય છે. માટે સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વે દોષના સ્થાનરૂપ લાભને દૂર “ કરવાને માટે અદ્વૈત સુખના ગૃહરૂપ સંતાષના આશ્રય કરવા.
66
66
આ પ્રમાણે કષાયને જીતનાર પ્રાણી આ ભવમાં પણ શિવસુખને ભજનારા થાય છે, “ અને પરલેાકમાં અવશ્ય શાશ્વત શિવસુખને પ્રાપ્ત કરે છે, ”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણા પુરૂષાએ દીક્ષા લીધી, વાસુદેવે સમતિ સ્વીકાર્યું, અને ખલભદ્રે શ્રાવકપણુ' અગીકાર કર્યુ. પ્રથમ પૌરૂષી પૂણુ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા, એટલે પ્રભુના પાદપીઠપર બેસીને અરિષ્ટ ગણધરે દેશના આપવા માંડી. ખીજી પૌરૂષી પૂર્ણ થતાં ગણુધરે પણ દેશના સમાપ્ત કરી. પછી ઇંદ્ર, વાસુદેવ અને ખલભદ્ર વિગેરે શ્રી અહુ ત· પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી પાતપેાતાને સ્થાનકે ગયા અને સ` અતિશયથી શાભતા એવા શ્રી ધર્મનાથ ભગવાને પણ ત્યાંથી પૃથ્વીપર અન્યત્ર વિહાર કર્યાં.
66
66
66
કેવળજ્ઞાન પામ્યા પછી એ વર્ષે ઉણા અઢીલાખ વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુને ચાસઠ હજાર મહાત્મા સાધુઓ, ખાસઠ હજાર ને ચારસેા સાધ્વી, નવસેા ચૌદ પૂર્વાંધારી, ત્રણ હજાર ને છસેા અવિધજ્ઞાની, ચાર હજાર ને પાંચસેા મન:પર્ય વધારી, તેટલાજ કેવળજ્ઞાની,સાત હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર તે આઠસા વાદલબ્ધિવાળા, એ લાખ ને ચાલીશ હજાર' શ્રાવકે અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાએ—આ પ્રમાણે પરિવાર થશે.
૧ અન્યત્ર એ લાખ ને ચાર હજાર શ્રાવકો ત્થા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org