Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સય મે ]
પ્રભુની દેશના
[ ૧૮૧
**
66
t
“ છે, સ* પાપમાં જેમ હિં'સા, સવ કમ'માં જેમ મિથ્યા અને સ` રાગમાં જેમ રાજ્યમા ( ક્ષયરોગ) તેમ સ` કષાયામાં લેાભ માટે છે. અહા! આ પૃથ્વી ઉપર લેાભનું “ એકછત્ર સામ્રાજય છે કે જેથી વૃક્ષેા પણુ પાતાની નીચે દ્રવ્ય હાય છે તે તેને પેાતાના ‘ચરણથી એટલે શાખા તથા મૂળીઆં વિગેરેથી ઢાંકી દે છે. દ્રવ્યના લાભથી એઈંદ્રિય, · ત્રિઇન્દ્રિય, ચતુરિ દ્રિય પ્રાણીએ પણ મૂર્છાવડે પેાતાના પૂર્વ દાટેલા અથવા મૂકેલા નિધાનપર “ આવીને એસે છે. સર્પ અને ગૃહગોધા (ગરેાલી) જેવા પ'ચે'દ્રિય પ્રાણીએ પણ ધનના ‘લોભથી. પેાતે અથવા પરે દાટેલા કે મૂકેલા નિધાનસ્થાનની ભૂમિપર આવીને લીન થઇ જાય “ છે. પિશાચ,· મુગળ, પ્રેત, ભૂત અને યક્ષ વિગેરે દેવજાતિ લેાભથી પાતાંના અથવા પારકા “નિધિપર અધિષ્ઠાયિકપણે સ્થાન કરે છે. આભૂષણ, ઉદ્યાન અને વાપિકા વિગેરેમાં મૂર્છાવાળા “ દેવતાઓ પણ ત્યાંથી ચ્યવીને તેજ ઠેકાણે પૃથ્વીકાય વિગેરેમાં ઉત્પન્ન થાય છે. મુનિજના
66
પણ ક્રોધાદિકનો વિજય કરીને ઉપશાંતમેાહ નામના અગીઓરમા ગુણુઠાણાને પ્રાપ્ત થયા “ છતા એક લેાભના અશમાત્રથી પતિત થઈ જાય છે. લેશમાત્ર ધનલેાભથી સહે।દર ભાઈ એ
66
પણ એક માંસના લવની ઇચ્છાએ એ કુતરાએ લડે તેમ પરસ્પર યુદ્ધ કરે છે. ગ્રામ્ય જન, “ અધિકારી અને રાજાએ ગામ વિગેરેના એક સીમાડાની ખાખતમાં લાસ કરી સૌદભાવને “ છે।ડી દઈને પરસ્પર વૈર બાંધે છે. લેાભી જના પેાતાને હાસ્ય, શેાક, દ્વેષ અને હર્ષોંનું કારણ “ન હાય તેપણુ સ્વામીની પાસે નટની જેમ કૃત્રિમપણે તે બતાવી આપે છે. લાલરૂપી ખાડા “ જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતેાજ જાય છે એ માટું આશ્ચય છે. કર્દિ જળવડે સમુદ્ર પુરી શકાય, પણ બૈલેાકયનું રાજય મળે તેપણ તે પૂરી શકાતા નથી. ભાજન, વજ્ર,
'
વિષય અને દ્રવ્યના સ`ચય અન`તીવાર એકઠા કરીને ભાગવ્યા છતાં પણ લાભના એક “ અંશ પણ પૂરાતા નથી, જો લેાભના ત્યાગ કર્યું તેા પછી નિષ્ફળ તપ કરવાની જરૂર નથી, “ અને જો લેાભના ત્યાગ કર્યું નહીં તેા નિષ્ફળ તપ કરાવાની જરૂર નથી. સ` શાસ્ત્રના “ સર્વીસ્વને વિચારી વિચારીને એટલુંજ ધ્યાનમાં રાખવાનું છે કે મેટી બુદ્ધિવાળા પુરૂષ “ એક લેાભના ત્યાગને માટેજ પ્રયત્ન કરવા. સદ્ગુદ્ધિવાળા પુરૂષ લેાભના પ્રસરતા એવા “ ઉદ્ધેલ સાગરને સતેષના સેતુમ ધવડે રાકવા. જેમ મનુષ્યમાં ચક્રવતી છે અને દેવતામાં “ ઇંદ્ર છે. તેમ સગુણેામાં સંતાષ એ શ્રેષ્ઠ ગુણ છે. સ ંતેષી મુનિ અને અસતેષી ચક્રવતી “ તેમની યારે તુલના કરીએ ત્યારે સુખ દુઃખના ઉત્કર્ષ સમાન થાય છે, એટલે જેટલે “ દરજ્જે સતાષી મુનિ સુખી છે તેટલેજ અંશે અસતેષી ચક્રવતી દુઃખી છે. તેથીજ ચક્રવતી “ રાજાએ પેાતાને સ્વાધીન એવું રાજ્ય છેડીને પણ સંતેષરૂપ અમૃતની તૃષ્ણાથી તત્કાળ
66
નિઃસંગપણાને સ્વીકારે છે, જ્યારે ધનની ઇચ્છાની નિવૃત્તિ કરીએ છીએ ત્યારે સપત્તિ “ પડખેજ આવીને રહે છે; કારણકે કાનને આગળથી ઢાંકીએ છીએ ત્યારે અંદર શબ્દાદ્વૈતજ
"6
૧ વ્યતર જાતિ વિશેષ.
૨ આ કારણથીજ દેવાની પૃથ્વીકાય અપકાય વનસ્પતિકાયમાં ઉત્પત્તિ કહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org