Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 403
________________ ૩૬] ૩૯o પદ્યોત્તર રાજાની બંને રાણીઓ વચ્ચે થયેલ સ્પર્ધા [ પર્વ ૬ ઠુંઠું અહીં ચંપાનગરીમાં રાજા જનમેજયને કાળ રાજાએ રૂ. જન્મેજય રાજા મૃત્યુ પામ્યું. પછી નગરને ભંગ થતાં દાવાનળ લાગવાથી દિમૂઢ થયેલી હરણુઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓ નાસી ગઈ. તેમાં ચંપાનગરીના પતિ જનમેજયની નાગવતી નામે એક પ્રિયા પિતાની મદમાવતી નામે પુત્રીની સાથે નાસીને આ તાપસના આશ્રમમાં આવી. ત્યાં મહાપલ્મ અને મદનાવળી મળતાં કામદેવના અસ્વરૂપ તેઓને પરસ્પરનું દર્શન થતાં તત્કાળ પરસ્પર અનુરાગ થઈ ગયે. મદના વળીને અનુરાગી થયેલી જાણી નાગવતીએ કહ્યું-“પુત્ર ! ચપળતા કર નહીં; નિમિતિયાનું વચન સંભાર. એક નિમિત્તિયાએ તને જ કહ્યું છે કે “પખંડ ભારતક્ષેત્રના સ્વામીની તું પ્રધાન પત્ની થઈશ.” તેથી જે તે પુરૂષ પર અનુરાગ કર નહીં, મનને નિયમમાં રાખ. તને ચક્રવતી રાજા જરૂર પરણશે.” એ વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમ પતિએ મહાપમને કહ્યું કે –“હે વત્સ! જ્યાં જવું હોય ત્યાં જા, તારું કલ્યાણ થાઓ.” તે વખતે મહાપ વિચાર કર્યો કે “એક સાથે બે ચક્રવતી થતા નથી, હું એકજ ચક્રવત્તી થવાને છે, તેથી આ મારીજ પત્ની છે.” આ નિશ્ચય કરી મહાપદ્મ તાપસના આશ્રમમાંથી ચાલી નીકળ્યો. પછી ફરતે ફરતે એક સિંધુસદન નામના નગરમાં આવી ચડ્યો, તે સમયે ત્યાં નગરીની બહાર ઉદ્યાનમાં વસંતઉત્સવ ચાલતું હતું, તેથી નગરીની સ્ત્રીઓ કામદેવના શાસનમાં રહી ત્યાં વિવિધ ક્રીડા કરતી હતી. તે ક્રિીડાને કેળાહળ સાંભળી ત્યાંના રાજા મહાસેનના એક હાથીએ કદલીના રતંભની જેમ તેના આલાનરતંભને ઉખેડી નાંખે અને શય્યા પર પડેલી રજની જેમ મહાવતેને ફેંકી દઈ અંગપર વાયુના સ્પર્શને પણ નહીં સહન કરતે રોમાંચિત થઈ ગયે. તેને વશ કરવાના ઉપાયમાં અસમર્થ પુરૂએ દૂરથી છેડી દીધેલે એ હાથી તત્કાળ ઉદ્યાનમાં કડા કરતી પુરીઓની નજીક આવ્યો. અકસમાત ભય પ્રાપ્ત થવાથી તે નાસી શકી નહીં, તેથી ત્યાંજ ઉભી રહી અને મગરે દબાવેલી હસીએની જેમ તારસ્વરથી પિકાર કરવા લાગી. તેઓને પિકાર કરતી જોઈ મહાપ ગજેની પાસે દેડી જઈ પાછળ રહીને કહ્યું-“રે દુર્મદ હાથી! પછવાડે જે.” તે સાંભળતાંજ હાથી ક્રોધથી મહાપાની સન્મુખ વ અને ચરણન્યાસથી જાણે પિલાણવાળી હોય તેમ પૃથ્વીને કંપાવવા લાગ્યું. તે વખતે “આપણું રક્ષાને માટે કોઈ મહાત્માએ યમરાજની જેવા આ હાથીની આગળ પિતાને દેહ અર્પણ કર્યો.” એવી રીતે તે સ્ત્રીઓ કહેવા લાગી. ક્ષણવારમાં નજીક આવેલા તે હાથીની સન્મુખ મહાપદ્મ ઉંચું વય નાંખ્યું. “કેઈ વખત છળ પણ શેભે છે.' હાથીએ કુમારની બુદ્ધિએ તે વસ્ત્રને તેડી નાંખ્યું. “ક્રોધ એક સંભ્રમ કરે તે છે, તે મદમૂર્શિત હોય તેની તે વાત જ શી કહેવી ?” ત્યાં મેટે કેળાહળ થતાં સર્વ નગરજને એકઠા મળ્યા અને સામંતે તથા સેનાપતિઓ સહિત મહાસેન રાજા પણ ત્યાં આ. રાજા મહાસેને પકુમારને કહ્યું-“હે પરાક્રમી વીર! દૂર ખસી જા, અકાળ મૃત્યુ જેવા એ ક્રોધી હાથીની સાથે યુદ્ધ કરવું શા કામનું છે?' પદકુમારે કહ્યું “રાજન ! આપ કહે છે તે ઘટિત છે, પણ આરંભેલું કાર્ય છેડી દેવું તે મને લજજાકારી છે. વળી આ ઉત્તમ હાથીને વશ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412