Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૦ ] :
શ્રીવિજચે અશનિદેાષની પાસે માલેલ ત.
૫ ૫ મું
વક્ર કરી અને રાષથી કપાળ તથા નેત્ર રાતાં કરી શ્રીવિજયરાજાને કહ્યું, જેમ શુાધારી તક્ષકના મસ્તકને ખજવાળે અને સુઈ ગયેલા કેશરીસિંહના કેશવાળને ઉખેડે તેમ તમારી સ્ત્રી અને મારી બેન સુતારાનુ હરણ કરીને હવે એ નરાધમ અશનિઘાષ કેટલુ' જીવશે !” આ પ્રમાણે કહીને અકીર્ત્તિના પુત્રે શસ્રાવરણી, મધની અને મેક્ષણી વિદ્યા શ્રીવિજયને આપી. પછી શત્રુના કાળરૂપ અમિતતેજે રશ્મિવેગ, રવિવેગ, અકકીતિ, ભાનુવેગ, સૂÖયશા, ભાનુ, ચિત્રરથ, અપ્રભ, અરથ, રવિતેજ, પ્રભાકર, કીણુ વેગ અને સહસ્રકીણુ વિગેરે પોતાના પાંચશે' પુત્રોને ત્રિપૃષ્ટના પુત્ર શ્રીવિજયની સાથે મહા શૂરવીર સેના સહિત ચમરચચા નગરીમાં અનેિઘાષની પાસેથી સુતારાને લેવા મેલ્યા. વિદ્યાધરાના સૈન્યથી સવાઁ ગગનમડળને આચ્છાદન કરતા, સુલટાના શસ્ત્રોથી આકાશને સેંકડો વાવાળું કરતા. અસખ્ય અશ્વોના શબ્દથી સૂર્યના અશ્વને ખેલાવતા, હાથીઓનીન્ય ક્તિથી ગગનમાં ખીજી મેઘમાળાને વિસ્તારતા અને પ્રકાશિતવિમાનાથી ઉત્પાતના સૂર્યંને બતાવતા, ત્રિપૃષ્ટને પુત્ર શ્રીવિજય ચમરચચા નગરીમાં આવ્યા. અહિં અક કીર્ત્તિના પુત્ર અમિતતેજ અશનિશ્વેષને વિદ્યાવાળા જાણી પેાતાના પૂણુ પરાક્રમી સહસ્રરશ્મિ પુત્રની સાથે પારકી વિદ્યાના છેદ કરનારી મહાવાળા નામની વિદ્યાને સાધવા હિમવંત ગિરિપર ગયા. ત્યાં જયંત નામના મહષિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, તેમના અને ધરણેન્દ્રના પવિત્ર ચરણમૂલમાં માસિક ભક્તવડે સાત રાત્રિની પ્રતિમા ધારણુ કરીને તે વિદ્યા સાધવાના કર્મોંમાં પ્રત્યેા. તેવી રીતે સાધવા બેઠેલા પિતાની રક્ષા કરવાને માટે સહસ્રરશ્મી તત્પર રહ્યો. તેમ રહેતાં તે પિતા પુત્રને કાંઈક ઉણા એકમાસ વીતી ગયા. આ તરફ ચમરચચા નગરીની અહાર પડાવ નાખીને રહેલા શ્રીવિજયે અનિશ્વેષની પાસે એક દૂત મેકલ્ચા. તે તે આવીને નિઃશ કપણે અશનિશ્વેષને કહ્યું કે “કાગડાની જેમ આવુ લજ્જાકારી કર્મી કરનારા તને ધિક્કાર છે! ધૈય અને વીરહિત પુરૂષોનુ પરાક્રમ છળ કરવામાંજ હોય છે. આ દેવીનું હરણ કરીને તું તેવા છળધારી પુરૂષામાં મુખ્ય થયા છે; વળી શ્રીવિજયની ઉપર પ્રતારણી વિધા ચલાવીને દાઢી અને મૂછ ધરી રહેલા તેં કેવુ... પ્રેક્ષાપૂર્વક કામ કર્યુ છે, તે પણ વિચારી ને. પ્રતાપવર્ડ સૂર્ય' જેવા શ્રીવિજયને શુ' તું નથી જાણતા ? જે પ્રતાપ રહિત હોય તેવા પુરૂષમાંજ તારૂં છળ ચાલે છે; તે વીર તારી વિદ્યાને નિષ્ફળ કરીને અહી' આવેલ છે અને હવે ખળથી સુતારાને લઈ જશે. તેા હૈ બુદ્ધિમાન ! તું પેાતાની મેળેજ પ્રથમથી સુતારાને અણુ કર. જે પ્રણિપાતપૂર્ણાંક સુતારાને સ્વયમેવ અણુ કરીશ તેા તારા જીવિતનુ` કુશલ થશે, અન્યથા તે મૃત્યુ તૈયારજ છે.” કૃતનાં આવાં વચન સાંભળી અશિનઘાષ મેઘના ગારવ જેવી ઘેાર ગિરાથી એલ્યેા—“ અરે દૂત ! તું ઉદ્ધૃત અને નિર્લજ્જ છે, આવા કૃત કોઈ ઠેકાણે મારા જોવામાં આગૈા નથી. જે શ્રીવિજય અહી આવ્યા છે, તે તે બિચારા તપસ્વીથી શું થવાનું છે ? કદિ પક્ષીએ મેરૂપ ત ઉપર જાય; તેથી શું તેમનામાં પરાક્રમ છે એમ સમજવુ? મારા એક લેશ માત્ર પરાક્રમથી તે નષ્ટ શક્તિવાળા થઈને પાછે ચાર્લ્સે જશે, કેમકે રેતીનુ દેવાલય નદીના વેગને સહન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org