Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઠ્ઠો ]
શ્રી મદ્યવા ચક્રવતી ચરિત્ર
[ ૧૮૩
પોતાના મેાક્ષસમય નજીક જાણીને પ્રભુ સ ંમેતશિખર ગિરિ પધાર્યાં. ત્યાં એકસે ને આઠ મુનિએની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યુ. એક માસને અંતે જ્યેષ્ઠમાસની શુકલ પચમીએ ચંદ્ર. પુષ્યનક્ષત્રમાં આવતાં તે મુનિએની સાથે પ્રભુ મેક્ષપદને પ્રાપ્ત થયા. તરતજ ઇંદ્રાદિક દેવાએ આવીને શ્રી ધર્માંનાથ સ્વામીને અને સાધુઓને નિર્વાણુમહિમાના ઉત્સવ કર્યાં. અનંતનાથ સ્વામીના નિર્વાણુ પછી ચાર સાગરોપમ ગયા ત્યારે ધનાથ સ્વામીનુ નિર્વાણુ થયું. કૌમારવયમાં અઢીલાખ વર્ષે, રાજ્યમાં પાંચલાખ વર્ષોં અને વ્રતમાં અઢીલાખ વર્ષોં-એ પ્રમાણે એકંદર દશલાખ વષનું આયુષ્ય શ્રી ધર્મનાથ સ્વામીનું નિ`મન થયું.
પુરૂષસિ'દ્ધ વાસુદેવ સિંહની જેવા પેાતાના હિ...સ્રકમ'થી આયુષ્ય પૂર્ણ કરીને મરણુ પામી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કૌમારવયમાં ત્રણુસા વ, માંડળિકપણામાં સાડાબારસા વ, દિગ્વિજયમાં સીત્તેર વર્ષોં અને રાજ્યમાં નવલાખ, અઠાણું હજાર, ત્રણસે ને એંશી વર્ષોં-એ પ્રમાણે પુરૂષસિંહ વાસુદેવનુ દશલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. સત્તર લાખ વર્ષોંના આયુષ્યવાળા સુદર્શન ખલભદ્રે પેાતાના અનુજબ વાસુદેવને વિરહે વ્રતૃસ્નેહને વશ થઈ મહા કષ્ટ જીવિતને ધારણ કર્યું. સુદર્શન ચક્રને ધારણ કરનારા પેાતાના અંધુનુ મૃત્યુ જોઈને આર્દ્ર શેકને વશ થઈ રહેલા સુદર્શન અલભદ્રે પ્રાંત કીર્તિધર નામના સાધુની પાસે દીક્ષા ગ્રહણુ કરી, અને આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષપદને પામ્યા.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि धर्मनाथपुरूष सिंह सुदर्शन निशुं भचरित વર્ણના નામ વક્રમ સર્જ || ્ ||
Jain Education International
સ ૬ ઠ્ઠી.
Da Da Da Da DADA DADA DADADA શ્રી મધવા ચક્રવતી ચરિત્ર.
આ ભરતક્ષેત્રમાં મહીમ`ડળ નામે નગરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના તીને વિષે નરપતિ નામે રાજા હતા. એ ઉત્તમ રાજા અનાથ જનનેા નાથ હતા અને ચારિત્રમાં સાધુની જેમ ન્યાયમાં નિરંતર સાવધાન હતા. તે કદિ એક પુષ્પના ડી.ટથી પણ કેાઈ જનને મારતા નહાતા, કેવળ નવીન પુષ્પની જેમ યત્નવર્ડ સનું પાલન કરતા હતા. એ વિવેકી રાજા પગના આભષષ્ણુની પેઠે અથ તથા કામને અને મુગટની પેઠે ધર્મને અધરેાત્તરપણે (નીચા ઉચાપણું )
For Private & Personal Use Only
www.jainelibrary.org