Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જો]
પ્રભુની દેશના
[ ૧૩૫
પૂવક પ્રણામ કરી વિજય બલભદ્રની સાથે ઇંદ્રની પછવાડે ખેઠા. પછી જગત્પતિને વારવાર નમી ઇંદ્ર, દ્વિપૃષ્ટ અને વિજયકુમારે સ્તતિ કરવાના આરંભ કર્યાં.
“ હું પ્રભુ! આ સૌંસારરૂપી અતિ ભયકર સમુદ્રમાં એક તરફ મેહરૂપી દુનિ પ્રસરે ‘ છે, એક તરફ આશરૂપી નવી વેળાએ ક્ષણે ક્ષણે થયા કરે છે, એક તરફ માટા મઘરના “ જેવા દુર્વાર કામદેવ રહેલા છે, એક તરફ પ્રચંડ અને પ્રતિકૂળ પવનના જેવા પાપરૂપ “ વિષયે પ્રવન્તે છે, એક તરફ મોટા મોટા આવત્ત ( ભમરી )ની પેઠે મેધાદિક ઉગ્ર કષાયે રહેલા છે, એક તરફ મેટા ખડકની જેવા ઉત્કટ રાગદ્વેષ રહેલા છે, એક તરફ માટા ઉમિ એની પેઠે વિવિધ દુઃખની પર ́પરા છે, એક તરફ વડવાનલની જેમ આર્ત્ત તાથા રૌદ્રધ્યાન થયા કરે છે, એક તરફ વેત્રવલ્લીની જેવી સ્ખલના કરનારી મમતા રહેલી છે, “ અને એક તરફ ઉદ્ધત નટાના સમૂહની જેમ ઘણા વ્યાધિએ આવ્યા કરે છે; તેથી હે પ્રભુ!
66
66
te
“ એવા દારૂછુ સંસારરૂપી સાગરની અંદરૂ પડેલા પ્રાણીઓનેા હવે આપ ઉદ્ધાર કરા. હું
46
‘ જગત્પતિ ! તમારૂ' કેવળજ્ઞાન અને કેવળઇન વૃક્ષના પુષ્પ અને ફૂલની જેમ પરના “ ઉપકારને માટેજ છે. આજ મારા જન્મવૈભવ કૃતાથ થયેા છે; કારણ કે તમારી પૂજાને “ મહાત્સવ કરવાના મને લાભ પ્રાપ્ત થયા છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી ઇંદ્ર, વાસુદેવ અને ખલભદ્ર વિરામ પામ્યા પછી વાસુપૂજય ભગવાને નીચે પ્રમાણે દેશના આપવાના આરંભ કર્યાં.
“ આ સંસારરૂપી સમુદ્રમાં મિલાયુગના સચેાગની પેઠે માંડ માંડ મનુષ્યપણું પ્રાપ્ત “ કરી પુરૂષાએ ધમ પરાયણ થવુ જોઈએ. તે ધમ સર્વ ઉત્તમ જિનેશ્વરાએ કહેલા છે, જે “ ધર્મને અવલ`ખન કરનાર પ્રાણી આ સંસાર સાગરમાં ડુખતા નથી. તે ધર્મ સયમ,૧
66
ઃ સત્યવાણી, શૌચ ( પવિત્રતા), બ્રહ્મચય', નિષ્પરિગ્રહતા, તપ, ક્ષમા, મૃદુતા, સરલતા અને “નિલે ભતા—એ દશ પ્રકારે કહેવાય છે. કલ્પવૃક્ષ વિગેરે પદાર્થ પણ ધર્મના પ્રભાવથી એવી
66
66
* ઇચ્છિત વસ્તુને આપે છે કે જે વસ્તુ અધી એની દૃષ્ટિએ પણ આવતી નથી. હંમેશાં પાસે ‘રહેનાર અને અતિ વાત્સલ્યને ધારણ કરનાર એક ધર્મરૂપી અંધુ અપાર દુઃખ સાગરમાં પડતા પ્રાણીઓને ખચાવે છે. સમુદ્ર પૃથ્વીને ખેળી નાખતા નથી અને વરસાદ પૃથ્વીને “આશ્વાસન આપે છે, તે કેવળ ધર્મનેાજ પ્રભાવ છે. અગ્નિ આડી રીતે ખાળતા નથી અને “ પવન ઉદ્ધ ભાગમાં વાતા નથી, તે પણ ધમનાજ અચિંત્ય મહિમા છે. આલંબન અને “ આધાર વગરની પૃથ્વી જે સવને આધાર આપી રહેલી છે તેમાં ધર્મ સિવાય બીજું કાંઈ પણ કારણુ નથી, ધર્મનાજ શાસનથી વિશ્વના ઉપકારને માટે સૂર્ય ચંદ્ર આ જગતમાં “ ઉદયને પામે છે; એ વિશ્વવત્સળ ધમ બ વગરનાના બંધુ છે, મિત્ર રહિત પુરૂષાના મિત્ર
**
૧. આમાં સ` પ્રકારની અહિંસા સમાય છે.
૨. ચૌમ તારૂપ પવિત્રતા.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org