Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૫૪ ]
શ્રી સુપાર્શ્વ પ્રભુનું નિર્વાણુ
[ પ ૩ જુ
આયુષ્ય સપૂર્ણ કર્યું". શ્રી પદ્મપ્રભુના નિર્વાણુ પછી નવ હજાર કરાડ સાગરોપમ ગયા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુને નિર્વાણુકાળ થયા. પ્રભુ મેક્ષ પામ્યા પછી અચ્યુત વિગેરે ઇંદ્રોએ તેમને તથા ખીજા મુનિજનાના અગ્નિસંસ્કાર પૂર્વક મેાક્ષપના માટે મહિમા કર્યાં.
इत्याचार्यश्री हेमचन्द्रविरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्ये तृतिये पर्वणि श्री सुपार्श्वस्वामिचरित्रયર્નના નામ વષમઃ સર્વઃ || ||
~~~~~~~સર્ગ ૬ ઠ્ઠી~~~~~~ చదరపడడ
શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર.
ચંદ્રની કાંતિની જેમ મેહરૂપી મેાટા અંધકારને નાશ કરનારી અને આનંદને આપનારી ચંદ્રપ્રભ પ્રભુની વાણીને વંદના કરીને ભવ્ય પ્રાણીઆના મેહરૂપી મેાટા ખરફના વિનાશ કરવામાં સૂર્યના આતપ જેવા શ્રી ચંદ્રપ્રભ પ્રભુના ચરિત્રનું હું... કીČન કરીશ.
ધાતકીખંડ દ્વીપના પ્રાગ્વિદેહ ક્ષેત્રના આભૂષણુરૂપ મંગળાવતી વિજયમાં રત્નસ’ચયા નામે એક નગરી હતી, ભેગાવતી નગરીમાં શેષનાગની જેમ તે નગરીમાં ઉગ્ર પરાક્રમવાળે અને કમળની જેમ લક્ષ્મીના ગૃહરૂપ પદ્મ નામે રાજા હતા. દિવ્ય સંગીતને કરનારા ગંધર્વોના અને અપ્સરાઓને ઉર્દૂઘન કરનારી વારાંગનાઓના પરિવાર તેની સેવા કરતા હતા. મનેહર એવા દિવ્ય અગરાગથી અને પહેરેલા રેશમી વસ્ત્રોથી તેના સર્વ અગપર વિશેષ પ્રકારે લક્ષ્મી શેાલી રહેલી હતી. મહેનિશ ખીજા રાજાએ તેના શાસનને ઉઠાવતા હતા. તેને અખુટ ભંડાર હતા અને તેની પ્રજા નિર'તર સ્વસ્થ રહેતી હતી. આવી રીતે એ મહારાજને સ પ્રકાર લેશમાત્ર પણ દુઃખ નહેાતું, તથાપિ તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવા તે રાજા સંસારવાસમાં વૈરાગ્ય દશાને ભજતા હતા, તેથી કેશરીસિંહું જેમ ગિરિરાજનેા આશ્રય ગ્રહણ કરે તેમ તેણે સ`સાર છેદવાને માટે યુગંધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહને ધારણ કરનારા, મનને દમનારા, ઇંદ્રિયાના નિગ્રહ કરનારા અને પેાતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત એવા એ રાજમુનિએ ઘણા કાળ સુધી ચારિત્ર પાળ્યુ', અને છેવટે મેાટા મૂલ્યવર્ડ મહારત્ન ખરીદ કરે તેમ વીશ સ્થાનકેામાંથી કેટલાક સ્થાનકાના આરાધનવડે દુર્લભ એવુ' તીર્થંકરનામકમ ઉપાર્જન કર્યું. કાળે કરી આયુષ્યને ખપાવીને વ્રતરૂપી વૃક્ષના પ્રથમ ફળરૂપ વૈજયંત નામના વિમાનમાં એ મહા તપસ્વી ઉત્પન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org