________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૧ પ્રચલાપ્રચલા. અતિસંક્લિષ્ટ કર્મના અનુભવમાં મ્યાનગૃદ્ધિ હોય છે. આ મહાનિદ્રા છે. આ નિદ્રા દિવસે ચિંતવેલા વ્યાપારને પ્રાયઃ સાધનારી છે, અર્થાત દિવસે જે કાર્ય ચિંતવ્યું હોય તે કાર્ય રાતે ઊંઘમાં જ કરે તેવી નિદ્રા સ્પાનગૃદ્ધિ છે. (ાના-બંહિત્ત્વન સંધાતાપન્ન ગુદ્ધિ-મિकाङ्क्षा जाग्रदवस्थाध्यवसितार्थसाधनविषया स्वापावस्थायां सा સ્થાન કૃદ્ધિઃ | પ્રથમ કર્મગ્રંથ ૧૨મી ગાથાની ટીકા)
અહીં આ પ્રમાણે નિદ્રા આદિનું કારણ કર્મ અનંતર દર્શનનો વિઘાત કરનારું હોવાથી દર્શનાવરણ જાણવું. અહીં અનંતર એટલે પછી. નિદ્રાપંચક દર્શનલબ્ધિ પ્રાપ્ત થયા પછી દર્શનલબ્ધિનો નાશ કરે છે. જયારે દર્શન ચતુષ્ક મૂળથી જ દર્શનલબ્ધિને હણે છે, અર્થાત્ ચક્ષુદર્શનાવરણ આદિની વિદ્યમાનતામાં દર્શનલબ્ધિની પ્રાપ્તિ જ થતી નથી. આમ નિદ્રાપંચક અને દર્શનચતુષ્ટયનો ભેદ બતાવવા ટીકામાં અનન્ત પદનો પ્રયોગ છે. (૧૩)
दर्शनचतुष्टयमाहनयणेयरोहिकेवल-दसणवरणं चउव्विहं होइ । सायासाय दुभेयं, च वेयणिज्जं मुणेयव्वं ॥ १४ ॥ [नयनेतरावधिकेवलदर्शनावरणं चतुर्विधं भवति । सातासातद्विभेदं च वेदनीयं मुणितव्यम् ॥ १४ ॥] नयनेतरावधिकेवलदर्शनावरणं चतुर्विधं भवति । आवरणशब्दः प्रत्येकमभिसंबध्यते । नयनं लोचनं चक्षुरिति पर्यायाः, ततश्च नयनदर्शनावरणं चक्षुर्दर्शनावरणं वेति चक्षुःसामान्योपयोगावरणमित्यर्थः । इतरग्रहणादचक्षुदर्शनावरणं शेषेन्द्रियदर्शनावरणमिति । एवमवधिकेवलयोरपि योजनीयं । सातासातद्विभेदं च वेदनीयं मुणितव्यम् । सातवेदनीयमसातवेदनीयं च । आल्हादरूपेण यद्वेद्यते तत्सातवेदनीयं । परितापरूपेण यद्वद्यते तदसातवेदनीयं । મુળતત્રં જ્ઞાતિવ્યમિતિ | ૨૪ /
દર્શન ચતુષ્ટયને કહે છેગાથાર્થ– નયનદર્શનાવરણ, ઈતર દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ દર્શન ચતુષ્ટય છે. સાતા વેદનીય અને અસાતા વેદનીય એમ બે પ્રકારનું વેદનીય જાણવું.