________________
સ્વ, છોટાલાલ શામજી વેરા – સ્વ. શામજી પતમ વેરા
તથા સ્વ, નમદાબેન છોટાલાલ વેરા
શ્રીમ | નર્મદાબેન છોટાલાલભાઇ વેકરાએ તપ માંજ મેક્ષ રહેલા છે તેવું અંત જ્ઞાન થયું. તેમણે અડમના વરસીતપની આરાધના કરી. તેમને નૈતિક હિમ્મત આપી તેમના પતિ શ્રીમાન શેઠશ્રી છોટાલાલભાઇ શામજીભાઈ વે રા એ દૃઢ મનોબળ, પૂરા આત્મવિશ્વાસ અને અચલ શ્રદધા. આ ત્રણે વસ્તુજ તેમને બે રાક હતે. આખો દિવસ ભગવાનનું નામ લેવું, સામાયિક કરવી, રાજ પ્રતિક્રમણ કરવું, ધમ ધ્યાન કરવું તેજ તેમની રોજનીશી. પણ પેલી કહેવત છે ને કે ભગવાન સારા મા શુ મને પિતાની પાસે જ બોલાવી લે છે તેમ અમનો વરસીતપ કરતાં કરતાંજ સંવત ૨૦૧૮ ફાગણ વદ આઠમ ને રવિવારે અ. સ. નમંદ બેન સ્વર્ગવાસ પામ્યા. છેલ્લે સુધી તેમની ધીરજ અખૂટ હતી. હિંમત અતુટ હતી પરંતુ ભગવાનને બીજુજ કંઇ મંજૂર હતું. આ સૌ. નર્મદાબેન પિતાની સુવાસ ફેલાવી ભગવાનને ધામ ગયા. તેમના પતિ શ્રી છોટાલાલ શામજી ભાઈ વોરાને પણ ભગવાનમાં અતુટ શ્રદ્ધા હતી. અને તેમને આ વારસો તેમના પિતાશ્રી શામજીભાઈ પરષોતમભાઈ વોરા તરફથી મળ્યા હતા. અને આ બાપદાદાને વારસો તેઓ પણ તેમના સંતાનોને સોંપીને ૧૬-૧-૧૯૭૪ ને દિવસે સ્વર્ગવાસ પામ્યા.
લી, આપને પરિવાર