________________
ધર્માનુંરાગી અદશ દુખત
સાજપાલ કુછ કપાયાવાલા
અ. સી. વેલબાઇ હીરજી સંસાર રથના ચક બે સદ્ભાગ્યથી સરખા મળે ?”
સંતાન સુખને સંપતિ હરિ સવ શુભ આશા ફળે” કચ્છ કપાયા નિવાસી શ્રી હીરજી સેજપાલ તથા કરેણા મૂતિ અને જીવન સાથી એમના ધમપનિ એ, સૌ વેલબાઈ ખરેખર આજે જેમને પુન્યાનુબંધી પુન્યને શુભ ઉદય પ્રવર્તે છે. બની શકે તેટલે સત્કાર્યોમાં સરપતિને મહાન સદવય કરીને ભવિષ્યનું સાચું ભાથુ બાંધી રહયા છે. સવ" રીતે અનુ કુળ સંજોગોમાં પણ જીવનમાં સદી સાદાઈ અને નિરાભિમાની પ્રકૃતિ એ એમના જીવનની ખાસ વિશેષતા છે. સાધુ સંતોની અનન્ય ભકિત અને ધર્મ પ્રત્યેના સંપૂણ અનુરારાથી એમના સંતાનમાં પણ ધમ'ના રૂડા સુસંસ્કારો ઉતર્યા છે. દેઢ શ્રદધાના પરમ પરિબળ થી એમના હરેક શુભ અને સત્કાર્યોમાં સદા સફળતા જ સાંપડે છે. આ ધમને પ્રત્યક્ષ પ્રભાવ છે.