________________
૪૮
પૂજાસંગ્રહ સાથે
ખેલ ચાલેહિ, સુહમેહિં દિદિસંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિ, અભચ્ચે અવિરહિએ, હુજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્યા, ઠાણેણુ, મેણું, ઝાણેણં, અપાછું વોસિરામિ,
( હવે પ્રતિમાકારે ઉભા રહી મનમાં એક નવકારને કાઉસ્સગ કરવો. તે નીચે પ્રમાણે. )
નવકાર મંત્ર નમો અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝાયાણુ, નમો લોએ સવ્વસાહૂણં, એસે પચનમુક્કારે, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં, ( કાઉસ્સગ્ય પારી નીચે પ્રમાણે નમોહંત કહી એક થેય કહેવી. )
નમહંતસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુલ્યા, સૂક્ષ્મ રીતે કલેષ્મને સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિને સંચાર થવાથી, ઉપર કહ્યા તે આગા તથા બીજા પણ આગારોથી મારે કાર્યોત્સર્ગ અખંડિત અવિરાધિત થાઓ. (જ્યાં સુધી ?) - જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પારું ત્યાં સુધી પિતાની કાયાને સ્થાન વડે, મૌન રહેવા વડે અને ધ્યાન કરવા વડે (પાપક્રિયાથી) સિરાવું છું.
નવકારમંત્રને અર્થ—અરિહંત ભગવતેને નમસ્કાર છે. સિદ્ધ ભગવતેને નમસ્કાર છે. આચાર્ય ભગવંતેને નમસ્કાર હો. ઉપાધ્યાય મહારાજેને નમસ્કાર હે. લેકમાં રહેલ સર્વ સાધુઓને નમસ્કાર છે. આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપને વિનાશ કરનાર છે તથા બધા મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org