________________
તેનું નામ સંયમભાવ છે.) જીવમાં રાગદ્વેષરૂપ પરિસ્થિતિ છે અને તેનું નિમિત્ત ચાન્ઝિમેહનીય કર્મને ઉદય છે. અસંયમભાવની ઉપર આ રીતે થાય છે.
અસંયમભાવ બે પ્રકારે હોય છે - (૧) ઈન્દ્રિય અસંયમ (૨) પ્રાણ અસંયમ. છવસ્થ જીવ ઈન્દ્રિય અને મનથી વિષયને ગ્રહણ કરે છે ત્યારે તેની તે વસ્તુઓમાં રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ થાય છે. આંહી રાગદ્વેષનું મુખ્ય કારણ પાંચ ઈન્દ્રિય અને મન છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તે ઈન્દ્રિય-અમંયમ કહેવાય છે. અસંયમ આત્માની વિકારી પરિણતિ છે એટલે કે રાગદ્વેષના પરિણામ છે, જે ઈન્દ્રિયો અને મનનાં નિમિત્તાથી થાય છે. - - અસંયમની પ્રવૃત્તિ બીજી રીતે એમ પણું છે કે પ્રત્યેકું જીવ એમ ઈચ્છે છે કે, હું જીવું અને સુખથી રહું. પણ તેનૈ પોતાની સ્વાશ્રયી વૃત્તિનું ભાન ન હોવાથી તે પર પદાથોનું અવલંબન લેવા પ્રયત્ન કરે છે. તે પ્રયત્નમાં જે બાધક થાય છે અથવા માને છે તેને સંહાર કરવા મોટી મોટી લડાઈ, મહાર યુદ્ધ, વિશ્વયુદ્ધ ઉત્પન્ન કરે છે. કેટલાક જી ઈન્દ્રિયની લેઉપતામાં બીજા જીવોનાં શરીરને જ પોતાને આહાર બનાવી લે છે. અમે એ કારણે જીવ અગણિત પ્રાણીઓને વધ કર્તા રહે છે. (ઘઉં ચણા આદિ અનાજ એકેન્દ્રિય જીવનાં કલેવર છે પણે તે વૈર્ય જતુ રહિત છે એટલે એના આહારમાં હિંસાં કે પાપ નથી. - પ્રત્યેક જીવને એવો ખ્યાલ તે હોવો જ જોઈએ કે, મને મારા જીવનમાષણ માટે અન્ય વસ્તુની લેશ માત્ર પણ આયા
ન
: ,
*
યુદ્ધ, વિશ્વયુદ્ધ
શરીરને જ પાસા વધ કરતે