________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩
આત્મખ્યાતિ ટીકાર્ય - આ જીવ આદિ નવ તત્ત્વો
ભૂતાર્થથી જાણવામાં આવેલા સમ્યગદર્શન સંપજે જ છે, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થનયથી વ્યપદેશવામાં આવતા આ જીવ-અજીવ-પુણ્ય-પાપ-આસવ-સંવર-નિર્જર-બંધ-મોક્ષ લક્ષણ નવ તત્ત્વોમાં એત્વદ્યોતી ભૂતાર્થનયથી એકત્વ આણી, શુદ્ધનયપણે વ્યવસ્થાપિત એવા આત્માની “આત્મખ્યાતિ.” લક્ષણા અનુભૂતિનું સંપદ્યમાનપણું છે માટે. તેમાં તે વિકાર્ય-વિકારક ઉભય તે પુણ્ય-પાપ, આસ્રાવ્ય-આસ્રાવક ઉભય-આસવ, સંવાર્ય-સંવારક ઉભય તે સંવર, નિજધ-નિર્જરક ઉભય તે નિર્જરા બંધ્ય-બંધક ઉભય તે બંધ, મોચ્ચ-મોચક ઉભય તે મોક્ષ, - સ્વયં એક એવા પુપાપ-આગ્નવ-સંવર-નિર્જર-બંધ-મોક્ષની અનુપપત્તિ છે માટે, અને તદુભય (તે બે) તે જીવ-અજીવ છે.
બહિદષ્ટિથી આ નવ તત્ત્વો - જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયને આશ્રી અને એક જીવ દ્રવ્યસ્વભાવને આશ્રી એત્વથી અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે અનુભૂયમાનપણામાં અભૂતાર્થ છે. તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રદ્યોતે છે.
તથા અંતર્દૃષ્ટિથી - જ્ઞાયક ભાવ જીવ,
- જીવનો વિકારહેતુ અજીવ, કેવલા જીવવિકારો
કેવલા જીવ વિકારહેતુઓ પુણ્ય-પાપ-આસ્રવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ લક્ષણ પુણ્ય-પાપ-આગ્નવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ.
એવા આ નવતત્ત્વો પણ - જીવ દ્રવ્ય સ્વભાવને એક કોર મૂકી
અને સકલ કાળ જ અઅલંતા સ્વપર પ્રત્યય એક દ્રવ્યપર્યાયપણે
એક જીવ દ્રવ્ય સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે
અનુભૂયમાનપણામાં અભૂતાર્થ છે. તેથી આ નવ તત્ત્વોમાં પણ ભૂતાઈનયથી એક જીવ જ પ્રઘોતે (પ્રકાશે છે).
એમ તે એકત્વથી દ્યોતમાન (પ્રકાશી રહેલો) શુદ્ધત્વથી (શુદ્ધપણે) અનુભવાય જ છે, અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ એવો, એવ (જ) અને જે આત્મખ્યાતિ તે સમ્યગુદર્શન, એવ (જ) એમ સમસ્ત (જ) એવ નિરવદ્ય (નિર્દોષ). ૧૩
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું એમ સમ્યફ પ્રતીત થાય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પદ, હાથનોંધ, ૩-૯ “જીવ અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાનુ મુનિરાય.. પંથ પરમ પદ બોધ્યો, જે પ્રમાણે પરમ વીતરાગે.” - પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી “સમતિ નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માંહે.” - શ્રી દેવચંદ્રજી
ઉપરોક્ત પ્રથમ ઉત્થાનિકા કળશમાં (૬) ભગવદ અમતચંદ્રાચાર્યજીએ પ્રકાડ્યું છે કે - શદ્વનયથી એકત્વમાં નિયત આત્માનું ભેદજ્ઞાન-ભિન્ન દર્શન સમ્યગુદર્શન અને આ આત્મા તેટલો જ - સમ્યગુ દર્શન પ્રમાણ જ છે, એટલે આ હવે કહેવામાં આવતા નવતત્ત્વમાં પણ આ સમ્યગદર્શન સ્વરૂપ આત્મા જ એક અમને હો ! “માત્માયોતુ નઃ |’ અને તેના અનુસંધાનમાં આ દ્વારગાથાના ભાવનું સૂચન
૧૫૭