________________
સમયસાર : આત્મખ્યાતિ
“જોતિ અનાદિ અનંતધર, પર કરતા નિજ માની; ભયો ગેહ અજ્ઞાન કો, સ્વ સ્વરૂપ કો ભાનિ; જ્ઞાન દષ્ટિ છૂટે ભઈ, તન પરિ ચેતન ભ્રાંતિ; પર ક્રિય કરતા ભ્રમ ભયો, મતવાલા દેણંતિ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૪૮, ૪૯ મજ્ઞાનાવ વર્ષ પ્રમવતિ - અજ્ઞાન થકી જ કર્મ પ્રભવે છે - જન્મે છે અર્થાત કર્મનું મૂળ
પ્રભવસ્થાન અજ્ઞાન છે એવા પ્રકારનું તાત્પર્ય રૂપ નિગમન (Conclusion) તાત્પર્યઃ અજ્ઞાન થકી જ અત્ર કર્યું છે, અને તે આત્મખ્યાતિ કર્તા આચાર્યજીએ શીત-ઉષ્ણ પગલ કર્મ પ્રભવે છે પરિણામની તુલના દ્વારા પોતાની અનુપમ અનન્ય શૈલીથી સાંગોપાંગ વિવરી
દેખાડ્યું છેઃ “યે વિત્તજ્ઞાનેનાત્મા’ - “આ” - પ્રત્યક્ષ અનુભવાતો ખરેખર ! અજ્ઞાને કરીને પર-આત્માના પરસ્પર - એકબીજા સાથેના વિશેષનું - તફાવતનું અનિર્ણાન સતે - નિશ્ચયરૂપ જ્ઞાન નહિ હોતાં, - “નિર્ણોને સતિ, પરને આત્મા કરતો ને આત્માને પર કરતો સ્વયં - પોતે આપોઆપ અજ્ઞાનમયીભૂત - અજ્ઞાનમય થઈ ગયેલો - “સ્વયમજ્ઞાનમયમૂત:' - કર્મોનો કર્તા પ્રતિભાસે છે, - દીસે છે. તે આ પ્રકારે :- તથા પ્રકારના રાગદ્વેષાદિ અનુભવનના સંપાદનમાં - પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખદુઃખાદિરૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા, કે જે - શીતોષ્ણ - ટાઢા ઉન્ડા અનુભવના સંપાદનમાં - પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી શીતોષ્ણ પુદ્ગલ પરિણામ અવસ્થાની જેમ - પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જૂદી છે, તેના; અને “ન્નિમિત્ત - તગ્નિમિત્તે - તે રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ પગલપરિણામાવસ્થા નિમિત્તે તથા પ્રકારનો રાગ દ્વેષાદિ અનુભવ, કે જે આત્માથી અભિન્નપણાએ કરીને પુદ્ગલથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જુદો છે તેના - અજ્ઞાન થકી - અજ્ઞાનત' - પરસ્પર - એકબીજા સાથે વિશેષનું - તફાવતનું અનિર્ણાન સતે - નિશ્ચયરૂપ જ્ઞાન નહિ હોતાં, એકત્વ અધ્યાસને લીધે -
છત્વાધ્યાસા' - એકપણું માની બેસવાપણાને લીધે, શીતોષ્ણ રૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાગ દ્વેષ સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી પરિણમી રહેલો જ્ઞાનાત્મના રિમાનો - (આત્મા) જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રગટ કરતો - “જ્ઞાની અજ્ઞાનતં પ્રવટીર્વનું - સ્વયં - પોતે અજ્ઞાનમયી ભૂત - અજ્ઞાનમય થઈ ગયેલો એવો, “આ હું રજુ છું” - રાગ કરું છું ઈત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા, રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે – દીસે છે – જણાય છે. હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ -
એ તો પ્રગટ છે કે “અજ્ઞાનને લીધે જ આ આત્માને પરદ્રવ્યના ને આત્માના પરસ્પર વિશેષનું અનિર્ણાન” હોય છે, એકબીજાના ભેદનું - તફાવતનું નિશ્ચયરૂપ જ્ઞાન નથી હોતું, એટલે જ આ સ્વ-પર વસ્તુના ભેદજ્ઞાનના અભાવે તે પરદ્રવ્યમાં આત્મબુદ્ધિથી પરને આત્મા કરે છે ને આત્મામાં પરબુદ્ધિથી આત્માને પર કરે છે; આમ “સ્વયં અજ્ઞાનમયીભૂત' - પોતે અજ્ઞાનમય થઈ ગયેલો આ આત્મા કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે – જેમ શીત-ઉષ્ણ એ પુદ્ગલ પરિણામ અવસ્થા છે, તેમ રાગ દ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુગલ
પરિણામ અવસ્થા છે. શીત-ઉષ્ણ પુદ્ગલ પરિણામ અવસ્થા જેમ શીત ઉષ્ણ શીત-ઉષ્ણવ, રાગદ્વેષાદિ પુદગલઅનુભવના સંપાદનમાં - ઉત્પાદનમાં સમર્થ છે, શીત ઉષ્ણ અનુભવ
પરિણામ અવસ્થાનું ઉપજવવાને શક્તિમાન છે, તેમ રાગ દ્વેષ-સુખ દુઃખાદિ રૂપ પુગલ
અને તથાવિધ પરિણામ અવસ્થા તથાવિધ અનુભવના સંપાદનમાં સમર્થ છે, અનુભવનું ભિન્નપણું
તથવિધાનમવસંપાદનસમથયા:' - તેવા તેવા પ્રકારના રાગ દ્વેષ-સુખ દુઃખાદિ
અનુભવ ઉપજાવવાને શક્તિમાનું છે. શીત-ઉષ્ણ પુદ્ગલ પરિણામ અવસ્થા જેમ પુદ્ગલથી અભિન્ન છે - જૂદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે, સર્વદા સર્વથા જૂદી જ છે, તેમ રાગ દ્વેષ-સુખ દુઃખાદિ રૂપ પુગલ પરિણામ અવસ્થા પણ પુદ્ગલથી અભિન્ન છે -
૫૬૪.