Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૭૩
સાહેબા વાસુપૂજ્ય જિનંદ્રા' - એ રાગ. એહ તરફ અનેકતા પામ્યો, એહ તરફ નિત એકતા જામ્યો, એહ તરફ ક્ષણભંગ વિરામ્યો, એહ તરફ ધ્રુવ ઉદયથી રામ્યો... એહ તરફ.
આતમ કેરો વૈભવ અદ્ભુત સહજાત અનેરો. ૧ એક તરફ પર વિસ્તાર વિસ્તાર્યો, એહ તરફ નિજ પ્રદેશે ધાર્યો, અહો ! અદ્ભુત વૈભવ આ ભારી, આત્માનો સહજ અચરિજદારી... એહ તરફ.
આતમ કેરો વૈભવ અદ્ભુત સહજ અનેરો. ૨ સહજાત્મસ્વરૂપી આતમ કેરો, વૈભવ અદ્ભુત સહજ અનેરો, ભગવાન અમૃતચંદ્ર ગાયો, અમૃત કળશે અનુભવ પાયો... એહ તરફ.
આતમ કેરો વૈભવ અદ્ભુત સહજ અનેરો. ૩
અમૃત પદ - ૨૭૪ એક તરફ કષાય કલિ અસંતો, એક તરફ શાંતિદલ લસંતો, એક તરફ ભવ ચાબુક (ફટ) વગંતો, એક તરફ મુક્તિ સ્પર્શ લગતો...
આત્માનો સ્વભાવમહિમા જયંતી. ૧ એક તરફ ત્રય લોક હુરંતો, એક તરફ ચિત્ આ ચમકતો, અદ્ભુતથી અદ્ભુત એ સંતો ! આત્માનો સ્વભાવ મહિમા જયંતો.
આત્માનો સ્વભાવ મહિમા જયંતી. ૨ સ્વભાવ મહિમા એમ અનંતો, સહજાત્મ સ્વરૂપનો હોય સંતો, અદ્ભુતથી યે અદ્ભુતવંતો, ભગવાન અમૃત કળશે વહંતો...
આત્માનો સ્વભાવ મહિમા જયંતો. ૩
पृथ्वीवृत्त इतो गतमनेकतां दधदितः सदाप्येकता - मितः क्षणविभंगुरं ध्रुवमितः सदैवोदयात् । इतः परमविस्तृतं धृतमितः प्रदेशै निजै - रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवं ॥२७३।।
कषायकलिरेकतः स्खलति शांतिरस्तयेकतो, भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः । जगत्रियमेकतः स्फुरति चिच्चकास्त्येकतः, स्वभावमहिमात्मनो विजयतेऽद्भुताद्भुतः ॥२७४।।
૮૫૬

Page Navigation
1 ... 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016