Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 1006
________________ અમૃત પદ - ૨૭૧ “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ. જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું, જ્ઞાનમાત્ર આ ભાવ, શેયતણો જ્ઞાનમાત્ર જ આ તો, શેય નહિ જ આ સાવ... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૧ શેય જ્ઞાનના કલ્લોલોથી, કૂદી રહ્યું છે જેય, જ્ઞાન-શેય-જ્ઞાતૃમદ્ એવું, વસ્તુમાત્ર તે ય... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૨ જ્ઞાન શેયમાં અટપટ એવાં, અભુત અમૃત વાત, ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે કરી પ્રખ્યાત... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૩ અમૃત પદ - ૨૭૨ ક્વચિત લસંતું રંગબેરંગી, ક્વચિત્ લસંતું જેહ અરંગી, ક્વચિત્ રંગબેરંગી અરંગી, સહજ તત્ત્વ મુજ વિપુલ તરંગી... ક્વચિત્ લસંતું. ૧ કાચ પાંદડી જેમ અરંગી, પ્રકાશ યોગે રંગબેરંગી, રંગબેરંગી વળીય અરંગી, તેમ તત્ત્વ મમ ચિત્ર તરંગી... ક્વચિત્ લjતું. ૨ તો ય અમલ મતિ જેહ અરંગી... તસ મન કરે ન મોહ કુરંગ, હુરંત તે શક્તિચક્ર સુરંગી, પરસ્પર સુસંહત શક્તિ તરંગી... ક્વચિત્ લjતું. ૩ શક્તિચક્ર તો એક સુભંગી, શક્તિ તિહાં ચમકે બહુરંગી, પ્રકટ પરસ્પર ગાઢ પ્રસંગી, રહી સુસંહત એક રસરંગી... ક્વચિત્ લસંતું. ૪ ભગવાન અમૃત ભાખી અસંગી, સહજાત્મસ્વરૂપની બહુભંગી, અમૃત કળશે અનુભવરંગી, પાન કરે જન તત્ત્વ તરંગ... ક્વચિત્ લસંતું. ૫ शालिनी योऽयं भावो ज्ञानमात्रोऽस्मि, ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गज् - જ્ઞાનશે જ્ઞાતૃમદ્રસ્તુત્ર: /ર૭ll. S पृथ्वीवृत्त क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं, क्वचिन् पुनरमेचकं सहजमेव तत्त्वं मम । तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः, परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ।।२७२।। ૮૫૫

Loading...

Page Navigation
1 ... 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016