Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 986
________________ અમૃત પદ - ૨૩૪ “પ્રશમ રસ પીઓ સંત રે - ધ્રુવપદ, પદાર્થ પ્રગટ શાન સ્વરૂપના, પ્રથનતણું સંત રે, અહીંથી પદાર્થ વિસ્તારના અવગુંઠને પ્રકાશિત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૧ વિના કૃતિએ એક સર્વથા, અનાકુલ જે જ્વલંત રે, સમસ્ત વસ્તુ વ્યતિરેકના, નિશ્ચયથી અત્યંત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૨ વિવેચિત એવું જ્ઞાન આ, આંહી અવતિષ્ઠત રે, વિશાનઘન ભગવાન આ, અમૃત વૃષ્ટિ વરષત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૩ અમૃત પદ - ૨૩૫ ચંદ્ર પ્રભુ મુખચંદ્ર રે સખી દેખા દે' - એ રાગ શુદ્ધ જ્ઞાનઘન સંત... ચેતન ચિતવ રે ! અન્યોથી અતિ ભિન્ન. ચેતન ચિંતવ રે, આત્મનિયત અત્યંત... ચેતન ચિંતવ રે ! પૃથગુ વસ્તુત્વ ધરંત... ચેતન ચિંતવ રે... ૧ ન ત્યાગ ન જ આદાન.. ચેતન ચિંતવ રેલેવું મૂકવું ન પત્ર... ચેતન ચિંતવ રે, એવું અમલ આ જ્ઞાન.. ચેતન ચિંતવ રે તેવું અવસ્થિત અત્ર... ચેતન ચિંતવ રે... ૨ (ક) શુદ્ધ જ્ઞાનઘનો યથા. ચેતન ચિંતવ રે ! મહિમા એનો મહાન... ચેતન ચિંતવ રે, નિત્ય ઉદયવંતો તથા.. ચેતન ચિંતવ રે ! સ્થિતિ કરે સ્વસ્થાન.. ચેતન ચિતવ રે... ૩ આદિ મધ્ય ને અંત... ચેતન ચિંતવ રે ! વિભાગથી જે મુક્ત... ચેતન ચિંતવ રે, સહજ સ્કાર સુરંત... ચેતન ચિંતવ રે ! પ્રભા ભાસુરે યુક્ત... ચેતન ચિંતવ રે... ૪ શુદ્ધ જ્ઞાનઘન આમ... ચેતન ચિંતવ રે ! સહજાત્મસ્વરૂપ ધામ... ચેતન ચિંતવ રે, વિજ્ઞાનઘન” સુનામચેતન ચિંતવ રે ! ભગવાન અમૃત સ્વામ... ચેતન ચિંતવ રે. ૫ S वंशस्थ वृत्त - इतः पदार्थप्रथनावगुंठनाद, विना कृतेरेकमनाकुलं उचलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयात्, विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४|| . शार्दूलविक्रीडित अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता - मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितं । मध्याद्यंतविभागमुक्तसहजस्फारप्रभाभासुरः, शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति ॥२३५।। ૮૩૫

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016