________________
અમૃત પદ - ૨૩૪
“પ્રશમ રસ પીઓ સંત રે - ધ્રુવપદ, પદાર્થ પ્રગટ શાન સ્વરૂપના, પ્રથનતણું સંત રે, અહીંથી પદાર્થ વિસ્તારના અવગુંઠને પ્રકાશિત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૧ વિના કૃતિએ એક સર્વથા, અનાકુલ જે જ્વલંત રે, સમસ્ત વસ્તુ વ્યતિરેકના, નિશ્ચયથી અત્યંત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૨ વિવેચિત એવું જ્ઞાન આ, આંહી અવતિષ્ઠત રે, વિશાનઘન ભગવાન આ, અમૃત વૃષ્ટિ વરષત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૩
અમૃત પદ - ૨૩૫
ચંદ્ર પ્રભુ મુખચંદ્ર રે સખી દેખા દે' - એ રાગ શુદ્ધ જ્ઞાનઘન સંત... ચેતન ચિતવ રે ! અન્યોથી અતિ ભિન્ન. ચેતન ચિંતવ રે, આત્મનિયત અત્યંત... ચેતન ચિંતવ રે ! પૃથગુ વસ્તુત્વ ધરંત... ચેતન ચિંતવ રે... ૧ ન ત્યાગ ન જ આદાન.. ચેતન ચિંતવ રેલેવું મૂકવું ન પત્ર... ચેતન ચિંતવ રે, એવું અમલ આ જ્ઞાન.. ચેતન ચિંતવ રે તેવું અવસ્થિત અત્ર... ચેતન ચિંતવ રે... ૨ (ક) શુદ્ધ જ્ઞાનઘનો યથા. ચેતન ચિંતવ રે ! મહિમા એનો મહાન... ચેતન ચિંતવ રે, નિત્ય ઉદયવંતો તથા.. ચેતન ચિંતવ રે ! સ્થિતિ કરે સ્વસ્થાન.. ચેતન ચિતવ રે... ૩ આદિ મધ્ય ને અંત... ચેતન ચિંતવ રે ! વિભાગથી જે મુક્ત... ચેતન ચિંતવ રે, સહજ સ્કાર સુરંત... ચેતન ચિંતવ રે ! પ્રભા ભાસુરે યુક્ત... ચેતન ચિંતવ રે... ૪ શુદ્ધ જ્ઞાનઘન આમ... ચેતન ચિંતવ રે ! સહજાત્મસ્વરૂપ ધામ... ચેતન ચિંતવ રે, વિજ્ઞાનઘન” સુનામચેતન ચિંતવ રે ! ભગવાન અમૃત સ્વામ... ચેતન ચિંતવ રે. ૫
S
वंशस्थ वृत्त - इतः पदार्थप्रथनावगुंठनाद, विना कृतेरेकमनाकुलं उचलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयात्, विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४|| .
शार्दूलविक्रीडित अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता - मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितं । मध्याद्यंतविभागमुक्तसहजस्फारप्रभाभासुरः, शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति ॥२३५।।
૮૩૫