Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
અમૃત પદ - ૨૫૮
(“ધાર તરવારની' - એ રાગ ચાલુ) માની પરભાવથી, ભાવ પોતા તણો, નિત્ય બહિરુ વસ્તુ વિશ્રાંત થાતો, સ્વભાવ મહિમા મહીં એકાંત નિશ્ચતનો, પશુ જ તે નાશને પામી જાતો. પશુ જ સ્વભાવ મહિમામહીં એકાંત નિશ્ચતનો. ૧ નિયત સ્વભાવના, ભવન રૂપ જ્ઞાનથી, સર્વથી જેહ વિભક્ત થાતો. સાદૂવાદી તે ન નાશ પ્રત્યય જેહને, સ્પષ્ટ સહજત્મસ્વરૂપ જણાતો... સ્વાદુવાદી તે ન નાશ પ્રત્યય જેહને સ્પષ્ટ સહજત્મસ્વરૂપ જણાતો. ૨
- અમૃત પદ - ૨૫૯
(“ધાર તરવારની' - એ રાગ ચાલુ) અધ્યાસી આત્મમાં, ભવન સર્વ ભાવનું. શુદ્ધ સ્વભાવથી અંત થાતો, સર્વત્ર અનિવારિતો, ગતભયા પશ થતો, ક્રીડતો સ્વૈર વિહાર આ તો. પશુ અધ્યાસી આત્મામાં ભવન સર્વ ભાવનું. ૧ સ્યાદવાદી તો સ્વ સ્વભાવ આરૂઢ થઈ, લસલસંતો વિશુદ્ધો જ આહિ, પરતણા ભાવથી, ભાવ નિજ હોય ના, એમ નિષ્કપ અવલોક માંહિ... સાદુવાદી તો સ્વસ્વભાવ આરૂઢ થઈ, વિશુદ્ધો જ આહિ. ૨
અમૃત પદ - ૨૬૦
(“ધાર તરવારની' - એ રાગ ચાલુ) નાશોત્પાદ મુદ્રિતા, વહતા જ્ઞાનાંશની, નાનાત્મતા તણા, એહ ઠામે, નિર્શાનના રંગમાં, ક્ષણ ભંગ સંગમાં, પતિત પ્રાયે પશુ, નાશ પામે... પશુ ક્ષણ ભંગ સંગમાં, પતિત પ્રાયે નાશ પામે. ૧ સ્યાદવાદી તો ચિદાત્માથી ચિદુ વસ્તુ તે ચિંતતો નિત્ય ઉદિત આ તો, ટંકોત્કીર્ણ જ ઘના, સ્વભાવ મહિમાયતો, જ્ઞાની જીવે જ આ જ્ઞાની હોતો... સ્યાદ્વાદી તો ચિદાત્માથી ચિદ્ વસ્તુ તે ચિંતતો. ૨
विश्रांतः परभावभावकलनानित्यं बहिर्वस्तुषु, नश्येत्येव पशुः स्वभावमहिमन्येकांतनिश्चेतनः । सर्वस्मानियतस्वभावभवनाज्ज्ञानाद्विभक्तो भवन्, स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ॥२५८||
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः, सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा - दारूढः परभावभावविरहव्यालोकनिष्कंपितः ॥२५९।।
S प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभंगसंगपतितः प्रायः पशु नश्यति । . स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं, टंकोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति ।।२६०||
૮૪૯

Page Navigation
1 ... 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016