Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 989
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૩૯ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા, મોક્ષમાર્ગ આ એક, દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા, મોક્ષમાર્ગ આ એક... દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા. ૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રય એ તો, આત્મા જેનો છેક, એવું તત્ત્વ આત્માનું એ તો, મોક્ષમાર્ગ આ એક... દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા. ૨ દર્શન શાન ચારિત્રમય આત્મા, એ જ મોક્ષનો માર્ગ, સદા સેવ્ય સહજાત્મસ્વરૂપી, મુમુક્ષુએ એક માર્ગ... દર્શન શાન ચારિત્રમય આત્મા. ૩ ભગવાન અમૃતચંદ્ર એવી, કરી ઉદ્ઘોષણા આ જ, દ્રવ્યલિંગના આગ્રહ કેરૂં, મમત્વ ત્યજવા કાજ... દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા. ૪ અમૃત પદ - ૨૪૧ “વીતરાગ જય પામ' - (કલ્યાણ) એ રાગ મોક્ષ માર્ગ આ એક જગતમાં, મોક્ષ માર્ગ આ એક; દર્શનચારિત્રાત્મા જે, આત્મા નિયત આ છેક.. જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૧ ત્યાં જ સ્થિતિને પામે છે જે, ધ્યાને અનિશ તે ધ્યાન; તે જ નિત્ય ચેતે છે કરતો, અનુભવ અમૃત પાન...જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૨ આત્માથી અન્ય જ દ્રવ્યાંતરને, લેશ નહિ સ્પર્શત.. જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૩. તેહ અવશ્ય જ અલ્પ સમયમાં, વિંદે સમયનો સાર; નિત્યો દયવંતો વર્ષતો, ભગવાન અમૃત ઘાર...જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૪ अनुष्टुप् दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः । एक एव सदा सेव्यो, मोक्षमार्गो मुमुक्षुणा ।।२३९।। शार्दूलविक्रीडित एषो मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्तात्मकः, तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन्, सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ॥२४०।। ૮૩૮

Loading...

Page Navigation
1 ... 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016