Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 990
________________ અમૃત પદ - ૨૪૧ “વીતરાગ જય પામ' - એ રાગ દ્રવ્યલિંગ મમકારી વ્યવહારી, દેખે ન સમયસાર, વ્યવહાર માર્ગ જ આઝંતા તે, મોક્ષમાર્ગથી બહાર... વ્યવહારી દેખે ન સમયસાર, ૧રત્નત્રયીમય આત્મા એક જ, મોક્ષમાર્ગ ત્યજી આ જ, આત્મરથને પ્રસ્થાપે છે, જે વ્યવહાર પથમાં જ... વ્યવહારી દેખે ન સમયસાર. ૨ તત્ત્વાવબોધથી શ્રુત થયેલા, તે કરતાં વ્યવહાર, અનાદિથી તો યે અદ્યાપિ, દેખે ન સમયસાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૩ કદી ન ખંડિત થાતો અખંડો, એક અચલ અવધાર, નિત્ય ઉદ્યોત ધરંતો નિગ્ધ, સમય તણો જે સાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૪ અતુલ છે આલોક જ જેનો, એવો આ લોકે સાર, સ્વભાવની ઝળહળ પ્રભાનો, જિહાં મહા પ્રાગુભાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૫ સમયસાર ભગવાન અમૃતનું, દર્શન ન લહે સાર, વ્યવહાર પથ આશ્રિત ધરે જે, દ્રવ્યલિંગ મમકાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૬ ભગવાન અમૃતચંદ્રની એવી, ટંકોત્કીર્ણ આ વાણ, વ્યવહારપથ આગ્રહ-તમભેદી, અમૃત પથનો ભાણ... વ્યવહારી દેખે ન સમયસાર. ૭ शार्दूलविक्रीडित ये त्वेनं परिहत्य संवृतिपथप्रस्थापितेनात्मना, लिंगे द्रव्यमये वहति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखंडमेकमतुलालोकं स्वभावप्रभा - प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यति ॥२४१।। ૮૩૯

Loading...

Page Navigation
1 ... 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016