________________
સમયસાર : આત્મખ્યાતિ
એક નયના પક્ષમાં મૂઢ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં રક્ત છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં દ્વિષ્ટ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં કર્તા છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં ભોક્તા છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિતુ જ છે. એક નયના પક્ષમાં જીવ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિતું જ છે. એક નયના પક્ષમાં સૂક્ષ્મ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં હેતુ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિતુ જ છે. એક નયના પક્ષમાં કાર્ય છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં ભાવ છે તેમ નથી બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત જ છે.
એક નયના પક્ષમાં ચિતુ પરનયના પક્ષમાં એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં એક છે, તેમ નથી, એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત ચુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં શાંત છે તેમ નથી એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત વ્યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિતુ નિત્ય ચિતું જ છે.
એક નયના પક્ષમાં નિત્ય છે, તેમ નથી, એમ ચિતુની બાબતમાં જેનો પક્ષપાત વ્યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત નિત્ય ચિત જ છે.
એક નયના પક્ષમાં વાચ્ય છે, તેમ નથી, એમ ચિની બાબતમાં જેનો પક્ષપાત અત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં નાના છે, તેમ નથી, એમ ચિની બાબતમાં જેનો પક્ષપાત અત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં ચૈત્ય છે, તેમ નથી, પણ ચિની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં દેશ્ય છે, તેમ નથી, પણ ચિતુની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં વેદ્ય છે, તેમ નથી, પણ ચિતુની બાબતમાં જેનો પક્ષપાત વ્યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
એક નયના પક્ષમાં ભાત છે, તેમ નથી, પણ ચિની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
“અમૃત જ્યોતિ મહાભાષ્ય “નાના પ્રકારનાં નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારનાં ભંગાળ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૦
અત્રે કળશ ૭૦ થી ૮૯ સુધી ૨૦ કળશ કાવ્યોમાં નયના અનંત પ્રકારના નમૂનારૂપ ૪૦ વિવિધ મુખ્ય પ્રકારો સૂચવી નયપક્ષ ગ્રહણને અવધૂત કરતી નયપક્ષ સંન્યાસ ભાવના દઢ કરાવતાં મહાઅવધૂત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનુપમ ગમાત્મક શૈલીથી એકાક્ષરી “ચિત’ અક્ષરમાં આત્મતત્ત્વ સર્વસ્વ
૬૮૪