Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 980
________________ અમૃત પદ - ૨૨૨ સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?... (ધ્રુવપદ). ૧ પૂર્ણ એક અટ્યુત શુદ્ધ જ જેનો, બોધ મહિમ આ જામે, બોધ એવો આ બોમ્બ થકી તો, વિક્રિયા કાંઈ ન પામે.... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૨ તહીંથી અહીંથી ઉભય દિશથી, જુઓ ! દગંત આ ઠામે, જેમ પ્રકાશ્ય થકી અહીં દીવો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૩ મગન છગનનું કાંડું પકડી, જેમ પ્રયોજે ખાસ, તેમ પ્રકાશ્ય ન દીપ પ્રયોજે, અલ્યા ! મને તું પ્રકાશ... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૪ લોહસૂચિ લોહચુંબક ખેંચી, જાય જ્યમ ચુંબક પાસે, તેમ સ્વસ્થાનથી ચુત થઈ દીવો, જાય ન પ્રકાશ્ય પાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૫ પ્રકાશ્ય હો વા મા હો પાસે, દીપ સ્વયં જ પ્રકાશે, સહજ જ વસ્તુસ્વભાવે વસ્તુ, સર્વ સ્વયં અવભાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૬ પરથી ઉપજાવાવા ન કો શક્ય, પર ઉપજાવવા ન શક્ત, વસ્તુ જ સહજ સ્વભાવે પરિણમે, નિજ પરિણતિ જ ફક્ત... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૭ જ્ઞાનને તેમ ન જોય પ્રયોજે, “અલ્યા ! મને તું પ્રકાશ !' શાન પણ સ્વસ્થાનથી ચુત થઈને, જાય નહિં જ શેય પાસે.. રે ચેતન-! ઉદાસીનતા કાં મૂકો?. ૮ શેય પાસે હો વા મા પાસે, જ્ઞાન સ્વયં જ પ્રકાશે, સહજ જ વસ્તુસ્વભાવ જ એવો, શાન સ્વયં અવભાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૯ એમ ન જોયથી જ્ઞાન વિકારી, જ્ઞાન હોય ન જોય, પ્રકાશ્યથી નો'ય દીપ વિકારી, દીપથી નો'ય પ્રકાશ્ય... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૧૦ એમ વસ્તુસ્થિતિ બોધ વિહોણી, બુદ્ધિ છે અહીં જેની, રાગદ્વેષમયા કેમ તે થાયે, જન એવા અજ્ઞાની... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૧૧ સહજ ઉદાસીનતા કાં મૂકે? સહજ સ્વરૂપ કાં ચૂકે? સહજાત્મસ્વરૂપ અમૃત મૂકી, પરરૂપ “વિષે કાં ઝૂકે રે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૧૨ નિષ્કારણ કરુણાથી આવી, અમૃત વાણી પુકારી, ભગવાન અમૃત અમૃત કળશે, મુમુક્ષુ લિઓ વિચારી... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૧૩ शार्दूलविक्रीडित पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं, यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो, रागद्वेषमयीभवंति सहजा मुंचन्त्युदासीनतां ||२२२।।

Loading...

Page Navigation
1 ... 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016