________________
એક કહે ચેત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૬ એક કહે દેશ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિત ખરે ! ચિત જ છે નિત્ય તેને.. પક્ષ નિત. ૮૭ એક કહે વેદ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૮ એક કહે ભાત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૯
S S S (૭૦-૮૯)
અમૃત પદ - ૯૦
ધાર તરવારની' - એ રાગ (ચાલુ) એમ ઈચ્છાનુસારે બહુ પ્રકાર જ્યાં, વિકલ્પ અનલ્પની જાલ જામે, . એવી નય પક્ષની, જટિલ નિજ કક્ષની, મોટી અટવી વટાવી વિરામે પક્ષ નિત. ૧ બહાર ત્યમ અંતરે, સમરસ જ રસ ધરે, એવો સ્વભાવ તે સ્વભાવ પામે, માત્ર અનુભૂતિ જ્યાં, એક અમૃતમયી, આત્મ ભગવાન તે આત્મધામે. પક્ષ નિત. ૨
एकस्य चेत्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८६।। एकस्य दृश्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८७|| एकस्य वेद्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपाती । यस्तत्त्वावेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८८|| एकस्य भावो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८९।।
S S S (૭૮-૮૯)
वसंततिलका स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला - मेवं व्यतीत्य महती नयपक्षकक्षा । अंतर्बहिसमरसैकरसस्वभावं, स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रं ||१०||
૭૫૯