________________
એક કહે કર્યુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને,
પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને પક્ષ નિત. ૭૪
એક કહે ભોક્યું છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને,
પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને. પક્ષ નિત. ૭૫
એક કહે જીવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને,
પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૬
એક કહે સૂક્ષ્મ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને,
પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને. પક્ષ નિત. ૭૭
એક કહે હેતુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને,
પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૮
એક કહે હેતુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૯
एकस्य कर्ता न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७४ || एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७५ || एकस्य जीवो न तथा परस्य, चिति द्वयो द्वाविति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७६ || एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७७॥ एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७८|| एकस्य कार्यं न तथा परस्य चिति द्वयो द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७९ ||
૭૫૭