________________
સમયસાર : આત્મખ્યાતિ
એક કહે ભાવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૦
એક કહે એક છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૧
એક કહે સાંત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત્ અરે ! ચિત જ નિત્ય તેને.. પણ નિત. ૮૨
એક કહે નિત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ! ચિત જ નિત્ય તેને પણ નિત. ૮૩
એક કહે વાચ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૪
એક કહે નાના છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૫
एकस्य भावो न तथा परस्य, चिति द्वयो द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||८|| एकस्य चैको न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||८१॥ एकस्य सांतो* न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्त स्याति नित्यं खलु चिच्चिदेव ।।८२।। एकस्य नित्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८३|| एकस्य वाच्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||८४।। एकस्य नाना न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिंच्चिदेव ||८५||
* પાઠાંતર : શાંત
૭૫૮